ફૂટનોટ
b એક બાઇબલ વિદ્વાન જણાવે છે, “પૂર્વના દેશોમાં લોકો માનતા કે મહેમાનગતિ કરવી એ તેઓની ફરજ છે. જો કોઈ મહેમાનોને પોતાના ઘરે બોલાવે, તો તે ખાતરી કરતો કે જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ હોય. ખાસ કરીને, લગ્ન જેવી મિજબાનીઓમાં સારો યજમાન એ જ કહેવાતો જે મહેમાનોની જરૂરિયાત કરતાં વધારે ખાવા-પીવાની વસ્તુઓ પૂરી પાડતો.”