ફૂટનોટ
a આજે ઘણા લોકો ઈશ્વરે આપેલા નવી દુનિયાના વચનમાં માનતા નથી. તેઓને લાગે છે કે એ એક સપનું છે, એવું કદી ન બને. જોકે, આપણને ખાતરી છે કે યહોવાનાં બધાં જ વચનો ચોક્કસ પૂરાં થશે. પણ આપણે શ્રદ્ધા વધારતા રહેવાની જરૂર છે. એવું કઈ રીતે કરી શકીએ? આ લેખમાં એ વિશે જોઈશું.