ફૂટનોટ
a યહોવાએ બાબેલોનથી ઇઝરાયેલ સુધી જતા રાજમાર્ગને “પવિત્ર માર્ગ” કહ્યો. ખરું કે, એ સાચૂકલો રાજમાર્ગ ન હતો. શું આજના સમયમાં યહોવાએ પોતાના ભક્તો માટે એવો કોઈ રાજમાર્ગ તૈયાર કર્યો છે? હા! સાલ ૧૯૧૯થી લાખો લોકોએ મહાન બાબેલોન છોડીને આ “પવિત્ર માર્ગ” પર ચાલવાનું શરૂ કર્યું છે. આપણે પોતાની મંજિલે પહોંચીએ ત્યાં સુધી એ માર્ગ પર ચાલતા રહીએ.