ફૂટનોટ
a લગ્ન યહોવા તરફથી એક કીમતી ભેટ છે. એક પુરુષ અને સ્ત્રી લગ્ન કરે છે ત્યારે, તેઓ વચ્ચે એક ખાસ સંબંધની શરૂઆત થાય છે અને તેઓ એકબીજાને ઊંડો પ્રેમ બતાવી શકે છે. પણ અમુક વખતે તેઓનો પ્રેમ કદાચ ઠંડો પડી શકે. જો તમે લગ્ન કર્યા હોય, તો આ લેખમાં આપેલાં સૂચનો પાળવાથી તમે તમારા જીવનસાથી માટેનો પ્રેમ વધારી શકશો અને લગ્નજીવનમાં ખુશ રહી શકશો.