ફૂટનોટ
a યહોવા અને ઈસુ ખૂબ વાજબી છે. તેઓ ચાહે છે કે આપણે પણ વાજબી બનીએ. જો આપણે વાજબી હોઈશું, તો બદલાતા સંજોગો પ્રમાણે પોતાને ઢાળવા સહેલું થઈ જશે. જેમ કે, તબિયત બગડે અથવા પૈસાની તંગી પડે ત્યારે એનો સામનો કરવો સહેલું થઈ જાય છે. એટલું જ નહિ, આપણે વાજબી હોઈએ છીએ ત્યારે મંડળમાં પણ સંપ અને શાંતિ જળવાઈ રહે છે.