ફૂટનોટ a આમ તો લાખો ને કરોડો દૂતો છે. પણ બાઇબલમાં ફક્ત બે જ દૂતનાં નામ આપ્યાં છે, મિખાયેલ અને ગાબ્રિયેલ.—દાનિ. ૧૨:૧; લૂક ૧:૧૯.