ફૂટનોટ
b દુનિયાના અમુક ભાગમાં “મે દિવસ”ને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ તહેવારનાં મૂળિયાં પ્રાચીન રોમમાં જાય છે. આ દિવસ વિશે વધારે જાણવા સજાગ બનો! (અંગ્રેજી) એપ્રિલ ૨૨, ૨૦૦૫, પાનાં ૧૨-૧૪ પર આપેલો આ લેખ જુઓ: “મે દિવસ—તમારા માટે એનો અર્થ શું થાય?”