બાઇબલ પુસ્તકોનાં નામ
ઈસવીસન દરમિયાન લખાયેલાં ગ્રીક શાસ્ત્રવચનોનાં પુસ્તકો
પુસ્તકનું નામ |
લેખક |
લખાણની જગ્યા |
લખાણ પૂરું થયું (ઈ.સ.) |
લખાણમાં આવરેલો સમયગાળો |
|---|---|---|---|---|
માથ્થી |
માથ્થી |
પેલેસ્ટાઇન |
આશરે ૪૧ |
ઈ.સ. પૂર્વે ૨–ઈ.સ. ૩૩ |
માર્ક |
માર્ક |
રોમ |
આશરે ૬૦-૬૫ |
ઈ.સ. ૨૯-૩૩ |
લુક |
લુક |
કાઈસારીઆ |
આશરે ૫૬-૫૮ |
ઈ.સ. પૂર્વે ૩–ઈ.સ. ૩૩ |
યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
શરૂઆતના ભાગ પછી, ઈ.સ. ૨૯-૩૩ |
પ્રેરિતોનાં કાર્યો |
લુક |
રોમ |
આશરે ૬૧ |
ઈ.સ. ૩૩–આશરે ઈ.સ. ૬૧ |
રોમનો |
પાઊલ |
કોરીંથ |
આશરે ૫૬ |
|
૧ કોરીંથીઓ |
પાઊલ |
એફેસસ |
આશરે ૫૫ |
|
૨ કોરીંથીઓ |
પાઊલ |
મકદોનિયા |
આશરે ૫૫ |
|
ગલાતીઓ |
પાઊલ |
કોરીંથ અથવા સિરિયાનું અંત્યોખ |
આશરે ૫૦-૫૨ |
|
એફેસીઓ |
પાઊલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
ફિલિપીઓ |
પાઊલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
કોલોસીઓ |
પાઊલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
૧ થેસ્સાલોનિકીઓ |
પાઊલ |
કોરીંથ |
આશરે ૫૦ |
|
૨ થેસ્સાલોનિકીઓ |
પાઊલ |
કોરીંથ |
આશરે ૫૧ |
|
૧ તિમોથી |
પાઊલ |
મકદોનિયા |
આશરે ૬૧-૬૪ |
|
૨ તિમોથી |
પાઊલ |
રોમ |
આશરે ૬૫ |
|
તિતસ |
પાઊલ |
મકદોનિયા (?) |
આશરે ૬૧-૬૪ |
|
ફિલેમોન |
પાઊલ |
રોમ |
આશરે ૬૦-૬૧ |
|
હિબ્રૂઓ |
પાઊલ |
રોમ |
આશરે ૬૧ |
|
યાકૂબ |
યાકૂબ (ઈસુના ભાઈ) |
યરૂશાલેમ |
૬૨ પહેલાં |
|
૧ પીતર |
પીતર |
બાબેલોન |
આશરે ૬૨-૬૪ |
|
૨ પીતર |
પીતર |
બાબેલોન (?) |
આશરે ૬૪ |
|
૧ યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
|
૨ યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
|
૩ યોહાન |
પ્રેરિત યોહાન |
એફેસસ અથવા નજીકની જગ્યા |
આશરે ૯૮ |
|
યહુદા |
યહુદા (ઈસુના ભાઈ) |
પેલેસ્ટાઇન (?) |
આશરે ૬૫ |
|
પ્રકટીકરણ |
પ્રેરિત યોહાન |
પાત્મસ |
આશરે ૯૬ |
[કેટલાંક પુસ્તકોના લેખકો અને કેટલાંક પુસ્તકો ક્યાં લખાયાં, એ વિશે ચોક્કસ માહિતી નથી. ઘણી તારીખો અંદાજે આપેલી છે.]