વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૩-ક ચાર્ટ: યહુદાહ અને ઈસ્રાએલના પ્રબોધકો અને રાજાઓ (ભાગ ૧)
    બાઇબલનો અભ્યાસ કરવા મદદ
    • ૩-ક

      ચાર્ટ: યહુદાહ અને ઈસ્રાએલના પ્રબોધકો અને રાજાઓ (ભાગ ૧)

      દક્ષિણનાં બે કુળના રાજાઓ યહુદાહનું રાજ્ય

      ઈ.સ. પૂર્વે ૯૯૭

      રહાબઆમ: ૧૭ વર્ષ

      ૯૮૦

      અબીયાહ (અબીયામ): ૩ વર્ષ

      ૯૭૮

      આસા: ૪૧ વર્ષ

      ૯૩૭

      યહોશાફાટ: ૨૫ વર્ષ

      ૯૧૩

      યહોરામ: ૮ વર્ષ

      આશરે ૯૦૬

      અહાઝ્યાહ: ૧ વર્ષ

      આશરે ૯૦૫

      રાણી અથાલ્યાહ: ૬ વર્ષ

      ૮૯૮

      યોઆશ: ૪૦ વર્ષ

      ૮૫૮

      અમાસ્યાહ: ૨૯ વર્ષ

      ૮૨૯

      ઉઝ્ઝીયાહ (અઝાર્યાહ): ૫૨ વર્ષ

      ઉત્તરનાં દસ કુળના રાજાઓ ઈસ્રાએલનું રાજ્ય

      ઈ.સ. પૂર્વે ૯૯૭

      યરોબઆમ: ૨૨ વર્ષ

      આશરે ૯૭૬

      નાદાબ: ૨ વર્ષ

      આશરે ૯૭૫

      બાઅશા: ૨૪ વર્ષ

      આશરે ૯૫૨

      એલાહ: ૨ વર્ષ

      ઝિમ્રી: ૭ દિવસ (આશરે ૯૫૧)

      આશરે ૯૪૭

      ઓમ્રી અને તિબ્ની: ૪ વર્ષ

      ઓમ્રી (એકલો): ૮ વર્ષ

      આશરે ૯૪૦

      આહાબ: ૨૨ વર્ષ

      આશરે ૯૨૦

      અહાઝ્યાહ: ૨ વર્ષ

      આશરે ૯૧૭

      યહોરામ: ૧૨ વર્ષ

      આશરે ૯૦૫

      યેહૂ: ૨૮ વર્ષ

      ૮૭૬

      યહોઆહાઝ: ૧૪ વર્ષ

      આશરે ૮૬૨

      યહોઆહાઝ અને યોઆશ: ૩ વર્ષ

      આશરે ૮૫૯

      યોઆશ (એકલો): ૧૬ વર્ષ

      આશરે ૮૪૪

      યરોબઆમ બીજો: ૪૧ વર્ષ

      • પ્રબોધકોની યાદી

      • યોએલ

      • એલીયા

      • એલીશા

      • યૂના

      • આમોસ

  • ૩-ખ ચાર્ટ: યહુદાહ અને ઈસ્રાએલના પ્રબોધકો અને રાજાઓ (ભાગ ૨)
    બાઇબલનો અભ્યાસ કરવા મદદ
    • ૩-ખ

      ચાર્ટ: યહુદાહ અને ઈસ્રાએલના પ્રબોધકો અને રાજાઓ (ભાગ ૨)

      દક્ષિણના રાજ્યના રાજાઓ (ચાલુ)

      ઈ.સ. પૂર્વે ૭૭૭

      યોથામ: ૧૬ વર્ષ

      ૭૬૨

      આહાઝ: ૧૬ વર્ષ

      ૭૪૬

      હિઝકીયાહ: ૨૯ વર્ષ

      ૭૧૬

      મનાશ્શે: ૫૫ વર્ષ

      ૬૬૧

      આમોન: ૨ વર્ષ

      ૬૫૯

      યોશીયાહ: ૩૧ વર્ષ

      ૬૨૮

      યહોઆહાઝ: ૩ મહિના

      યહોયાકીમ: ૧૧ વર્ષ

      ૬૧૮

      યહોયાખીન: ૩ મહિના, ૧૦ દિવસ

      ૬૧૭

      સિદકીયાહ: ૧૧ વર્ષ

      ૬૦૭

      નબૂખાદનેસ્સારના હાથ નીચે બાબેલોનીઓ દ્વારા યરૂશાલેમ અને એના મંદિરનો નાશ થાય છે. દાઊદના વંશના પૃથ્વી પરના છેલ્લા રાજા, સિદકીયાહનું રાજ ઉથલાવી પાડવામાં આવ્યું

      ઉત્તરના રાજ્યના રાજાઓ (ચાલુ)

      આશરે ઈ.સ. પૂર્વે ૮૦૩

      ઝખાર્યા: લખાણ પ્રમાણે ફક્ત ૬ મહિનાનું રાજ

      અમુક રીતે ઝખાર્યાએ રાજ કરવાનું શરૂ કર્યું, પણ આશરે ૭૯૨ સુધી તેમનું રાજપદ પૂરેપૂરું સ્થપાયું ન હતું

      આશરે ૭૯૧

      શાલ્લૂમ: ૧ મહિનો

      આશરે ૭૮૦

      મનાહેમ: ૧૦ વર્ષ

      પકાહ્યાહ: ૨ વર્ષ

      આશરે ૭૭૮

      પેકાહ: ૨૦ વર્ષ

      આશરે ૭૫૮

      હોશીઆ: આશરે ૭૪૮થી ૯ વર્ષ

      આશરે ૭૪૮

      એમ લાગે છે કે આશરે ૭૪૮માં હોશીઆનું રાજ પૂરેપૂરું સ્થાપિત થયું અથવા કદાચ આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેર ત્રીજાનો ટેકો મળ્યો

      ૭૪૦

      સમરૂન પર આશ્શૂર જીત મેળવે છે, ઈસ્રાએલને તાબે કરે છે; ઉત્તરનાં દસ કુળના ઈસ્રાએલના રાજ્યનો અંત આવે છે

      • પ્રબોધકોની યાદી

      • યશાયા

      • મીખાહ

      • સફાન્યા

      • યિર્મેયા

      • નાહુમ

      • હબાક્કૂક

      • દાનીયેલ

      • હઝકીએલ

      • ઓબાદ્યા

      • હોશીઆ

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો