બાઇબલમાંથી સમજણ
૧. અમર આત્મા
ક. શું મનુષ્યમાં અમર આત્મા છે?
માણસમાં આત્મા જેવું કંઈ નથી. ઉત ૨:૭; ૩:૧૯; સભા ૯:૫, ૧૦
૨. આકાશ, સ્વર્ગ
ક. ફક્ત ૧,૪૪,૦૦૦ સ્વર્ગમાં જશે
થોડા જ ખ્રિસ્ત સાથે રાજ કરશે. પ્રક ૫:૯, ૧૦; ૨૦:૪
પ્રથમ ઈસુ; પછી બીજા પસંદ થયા. કોલો ૧:૧૮; ૧ પી ૨:૨૧
બાકીના પૃથ્વી પર રહેશે. ગી ૭૨:૮; પ્રક ૨૧:૩, ૪
ખ્રિસ્ત સાથે ફક્ત ૧,૪૪,૦૦૦ રાજ કરશે. પ્રક ૧૪:૧, ૩; ૭:૪, ૯
૩. આર્માગેદન
ક. દુષ્ટતાનો અંત લાવવા ઈશ્વરની લડાઈ
દેશો આર્માગેદનમાં ભેગા કરાશે. પ્રક ૧૬:૧૪, ૧૬
ઈસુ અને દૂતો દ્વારા યહોવાહ લડશે. ૨ થેસ ૧:૬-૯; પ્રક ૧૯:૧૧-૧૬
શું કરવાથી બચી શકાય? સફા ૨:૨, ૩; પ્રક ૭:૧૪
ખ. ઈશ્વરનો પ્રેમ
દુષ્ટ જગત. ૨ તી ૩:૧-૫
ઈશ્વર ધીરજવાન; ઇન્સાફ કરશે. ૨ પી ૩:૯, ૧૫; લુક ૧૮:૭, ૮
દુષ્ટોનો નાશ; ન્યાયીઓને સુખી જીવન. નીતિ ૨૧:૧૮; પ્રક ૧૧:૧૮
૪. ઈસુ
ક. ઈસુ, પરમેશ્વરના પુત્ર અને રાજા
ઈશ્વરે ઈસુને બનાવ્યા, પછી તેઓએ સઘળું રચ્યું. પ્રક ૩:૧૪; કોલો ૧:૧૫-૧૭
ઈસુ દૂતો કરતાં ઊતરતા થઈને પૃથ્વી પર આવ્યા. ગલા ૪:૪; હેબ્રી ૨:૯
ઈશ્વરની શક્તિથી જન્મ; સ્વર્ગની આશા. માથ ૩:૧૬, ૧૭
પહેલાં કરતાં ઊંચા પદે. ફિલિ ૨:૯, ૧૦
ખ. તારણ માટે ઈસુમાં માનવું જરૂરી
ઈબ્રાહીમને આપેલા વચનનું સંતાન. ઉત ૨૨:૧૮; ગલા ૩:૧૬
ઈસુ પ્રમુખ યાજક; ખંડણી. ૧ યો ૨:૧, ૨; હેબ્રી ૭:૨૫, ૨૬; માથ ૨૦:૨૮
ઈશ્વરમાં અને ખ્રિસ્તમાં માનો; જીવન પામો. યોહ ૧૭:૩; પ્રેરિ ૪:૧૨
ગ. ઈસુમાં માનવું જ પૂરતું નથી
વિશ્વાસ સાથે કાર્યો પણ જરૂરી. યાકૂ ૨:૧૭-૨૬; ૧:૨૨-૨૫
આજ્ઞાઓ પાળો; પ્રચાર કરો. યોહ ૧૪:૧૨, ૧૫; ૧ યો ૨:૩
સર્વ રાજ્યમાં પ્રવેશશે નહિ. માથ ૭:૨૧-૨૩
૫. ઈસુની યાદગીરી, મીસ, પ્રભુનું છેલ્લું ભોજન
ક. પ્રભુના છેલ્લા ભોજનની યાદગીરી
વાર્ષિક તહેવાર. લુક ૨૨:૧, ૧૭-૨૦; નિર્ગ ૧૨:૧૪
ઈસુના મરણની યાદગીરી. ૧ કો ૧૧:૨૬; માથ ૨૬:૨૮
સ્વર્ગમાં જનારા ખાય-પીએ. લુક ૨૨:૨૯; ૩૦; ૧૨:૩૨, ૩૭
સ્વર્ગની આશા વિષે કેવી રીતે ખબર પડે? રૂમી ૮:૧૫-૧૭
ખ. મીસ વિષે બાઇબલ શીખવતું નથી
પાપની માફી માટે સંપૂર્ણ લોહીની જરૂર. હેબ્રી ૯:૨૨
નવા કરારના મધ્યસ્થ ખ્રિસ્ત. ૧ તી ૨:૫, ૬; યોહ ૧૪:૬
ખ્રિસ્ત સ્વર્ગમાં; પાદરી પૃથ્વી પર લાવી ન શકે. પ્રેરિ ૩:૨૦, ૨૧
ખ્રિસ્તનું વારંવાર બલિદાન ન કરવું. હેબ્રી ૯:૨૪-૨૬; ૧૦:૧૧-૧૪
૬. ઉત્પત્તિ
ક. સાચા વિજ્ઞાન સાથે સહમત; ઉત્ક્રાંતિને ખોટું ઠરાવે છે
વિજ્ઞાન ઉત્પત્તિ સાથે સહમત. ઉત ૧:૧૧, ૧૨, ૨૧, ૨૪, ૨૫
“પોતપોતાની જાત પ્રમાણે” પેદા થયા. ઉત ૧:૧૧, ૧૨; યાકૂ ૩:૧૨
ખ. ઉત્પત્તિના દિવસો ૨૪ કલાકના નથી
‘દિવસનો’ અર્થ લાંબો સમય પણ થઈ શકે. ઉત ૨:૪
ઈશ્વરનો દિવસ લાંબો સમય હોય શકે. ગી ૯૦:૪; ૨ પી ૩:૮
૭. ક્રોસ
ક. ઈસુની નિંદા કરવા વધસ્તંભ પર મારી નંખાયા
એક થાંભલા કે ઝાડ પર મારી નંખાયા. પ્રેરિ ૫:૩૦; ૧૦:૩૯; ગલા ૩:૧૩
ખ્રિસ્તીઓએ નિંદાનો સ્તંભ સહન કરવો. માથ ૧૦:૩૮; લુક ૯:૨૩
ખ. એની ભક્તિ ન કરવી
વધસ્તંભનું ચિત્ર રાખવું નિંદા છે. હેબ્રી ૬:૬; માથ ૨૭:૪૧, ૪૨
ક્રોસમાં કોઈ પણ માન્યતા મૂર્તિપૂજા કહેવાય. નિર્ગ ૨૦:૪, ૫; યિર્મે ૧૦:૩-૫
ઈસુ સ્વર્ગમાં છે; હજુ વધસ્તંભ પર નથી. ૧ તી ૩:૧૬; ૧ પી ૩:૧૮
૮. ખરું ચર્ચ
ક. ઈસુના શિષ્યો એ ખરું ચર્ચ છે
ઈશ્વર મંદિરો કે ચર્ચમાં નથી. પ્રેરિ ૧૭:૨૪, ૨૫; ૭:૪૮
ખરું ચર્ચ જીવંત પથ્થરોથી બનેલું છે. ૧ પી ૨:૫, ૬
ખરા ચર્ચનો ખૂણાનો પથ્થર ખ્રિસ્ત; પછી પ્રેષિતો. એફે ૨:૨૦
સાચા દિલથી ઈશ્વરની ભક્તિ. યોહ ૪:૨૪
ખ. પીતર પર ચર્ચ ધાયું નથી
ઈસુએ કહ્યું ન હતું કે પીતર પર ચર્ચ બંધાશે. માથ ૧૬:૧૮
ઈસુની “ખડક” તરીકે ઓળખ. ૧ કો ૧૦:૪
ઈસુ જ પાયો છે, પીતરે કહ્યું. ૧ પી ૨:૪, ૬-૮; પ્રેરિ ૪:૮-૧૨
૯. ખંડણી
ક. ઈસુએ સર્વ માટે ખંડણી આપી
ઈસુએ સર્વ માટે ખંડણી આપી. માથ ૨૦:૨૮
પાપની માફી માટે લોહીની જરૂર. હેબ્રી ૯:૧૪, ૨૨
એક જ બલિદાન જરૂરી. રૂમી ૬:૧૦; હેબ્રી ૯:૨૬
વિશ્વાસ મૂકો; લાભ પામો. યોહ ૩:૧૬
ખ. આદમ જેટલી જ કિંમત
આદમને સંપૂર્ણ બનાવ્યો હતો. પુન ૩૨:૪; સભા ૭:૨૯; ઉત ૧:૩૧
આદમથી જગતમાં પાપ આવ્યું. રૂમી ૫:૧૨, ૧૮
આદમ સંપૂર્ણ હતો; સંપૂર્ણ જીવનની જરૂર. ગી ૪૯:૭; પુન ૧૯:૨૧
ઈસુનું સંપૂર્ણ જીવન, ખંડણી. ૧ તી ૨:૫, ૬; ૧ પી ૧:૧૮, ૧૯
૧૦. ખ્રિસ્તનું પાછા આવવું
ક. પાછા આવશે, એ લોકોને દેખાશે નહિ
ઈસુએ કહ્યું કે લોકો તેમને દેખશે નહિ. યોહ ૧૪:૧૯
શિષ્યોએ જ ચઢતા જોયા; પાછા આવતા જોશે. પ્રેરિ ૧:૬, ૧૦, ૧૧
સ્વર્ગમાં એક દૂત. ૧ તી ૬:૧૪-૧૬; હેબ્રી ૧:૩
તે મસીહી રાજા થઈને પાછા આવશે. દા ૭:૧૩, ૧૪
ખ. પૃથ્વી પર અસર થશે
શિષ્યોએ હાજરીની નિશાની માગી. માથ ૨૪:૩
ખ્રિસ્તીઓ બાઇબલની સમજણથી જાણી શકશે. એફે ૧:૧૮
હાજરીના ઘણા પુરાવાઓ. લુક ૨૧:૧૦, ૧૧
દુશ્મનો “જોશે;” તેઓ નાશ પામશે. પ્રક ૧:૭
૧૧. છેલ્લા દિવસો
ક. ‘જગતના અંતનો’ અર્થ
શેતાની જગતનો અંત. માથ ૨૪:૩; ૨ પી ૩:૫-૭; માર્ક ૧૩:૪
પૃથ્વીનો નહિ, પણ દુષ્ટ જગતનો અંત. ૧ યો ૨:૧૭
જગતના અંત પહેલાં શું થશે? માથ ૨૪:૧૪
ન્યાયીઓ બચી જશે; નવી દુનિયા આવશે. ૨ પી ૨:૯; પ્રક ૭:૧૪-૧૭
ખ. છેલ્લા દિવસો પારખો
ઈશ્વરે આપણને નિશાનીઓ આપી છે. ૨ તી ૩:૧-૫; ૧ થેસ ૫:૧-૪
જગતને એની પરવા નથી. ૨ પી ૩:૩, ૪, ૭; માથ ૨૪:૩૯
ઈશ્વર મોડું કરતા નથી; ચેતવણી આપે છે. ૨ પી ૩:૯
નિશાની પારખવાથી આવતા આશીર્વાદો. લુક ૨૧:૩૪-૩૬
૧૨. જીવન
ક. ઈશ્વરના ભક્તો હંમેશ માટે જીવશે
ઈશ્વર જૂઠું ન બોલે; જીવનનું વચન. તીત ૧:૨; યોહ ૧૦:૨૭, ૨૮
ઈશ્વર પર શ્રદ્ધા રાખનારને અનંતજીવન. યોહ ૧૧:૨૫, ૨૬
મરણ હશે જ નહિ. ૧ કો ૧૫:૨૬; પ્રક ૨૧:૪; ૨૦:૧૪; યશા ૨૫:૮
ખ. થોડા જ મનુષ્યો ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરશે
ઈશ્વર પસંદગી કરે છે. માથ ૨૦:૨૩; ૧ કો ૧૨:૧૮
પૃથ્વી પરથી ફક્ત ૧,૪૪,૦૦૦ પસંદ થયા. પ્રક ૧૪:૧, ૪; ૭:૨-૪; ૫:૯, ૧૦
યોહાન બાપ્તિસ્મક પણ સ્વર્ગમાં નહિ જાય. માથ ૧૧:૧૧
ગ. “બીજાં ઘેટાંને” પૃથ્વી પર રહેવાનું વરદાન
ઈસુ સાથે સ્વર્ગમાં થોડા જ મનુષ્યો જશે. પ્રક ૧૪:૧, ૪; ૭:૨-૪
“બીજાં ઘેટાં” કોણ છે? યોહ ૧૦:૧૬; માથ ૨૫:૩૨, ૪૦
નવી દુનિયામાં જનારા ભેગા થાય છે. પ્રક ૭:૯, ૧૫-૧૭
પૃથ્વી પર મૂએલાંનું સજીવન. પ્રક ૨૦:૧૨; ૨૧:૪
૧૩. જૂઠા પ્રબોધકો
ક. પ્રેષિતોના સમયની જેમ આજે જૂઠા પ્રબોધકો
જૂઠા પ્રબોધકો કોણ છે? પુન ૧૮:૨૦-૨૨; લુક ૬:૨૬
અગાઉથી જણાવાયું; કામોથી ઓળખાશે. માથ ૨૪:૨૩-૨૬; ૭:૧૫-૨૩
૧૪. તહેવારો, જન્મદિવસો
ક. પહેલાના ખ્રિસ્તીઓ જન્મદિવસ, નાતાલ ઊજવતા નહિ
યહોવાહને ન ભજનારા ઊજવતા. ઉત ૪૦:૨૦; માથ ૧૪:૬
ફક્ત ઈસુના મરણની યાદગીરી ઊજવવી. લુક ૨૨:૧૯, ૨૦; ૧ કો ૧૧:૨૫, ૨૬
બીજા તહેવારો ન ઊજવવા. રૂમી ૧૩:૧૩; ગલા ૫:૨૧; ૧ પી ૪:૩
૧૫. તારણ, ઉદ્ધાર
ક. ઈસુની ખંડણીથી ઈશ્વર તારણ આપે છે
ઈશ્વરના દીકરા દ્વારા જીવન એક ભેટ. ૧ યો ૪:૯, ૧૪; રૂમી ૬:૨૩
ઈસુના બલિદાનથી જ તારણ. પ્રેરિ ૪:૧૨
મરણ પથારી પર ખરો પસ્તાવો શક્ય નથી. યાકૂ ૨:૧૪, ૨૬
તારણ માટે સખત મહેનત જરૂરી. લુક ૧૩:૨૩, ૨૪; ૧ તી ૪:૧૦
ખ. “એક વખત બચ્યા એટલે હંમેશાં બચ્યા” એવું નથી
પવિત્ર આત્માથી પસંદ થયેલા પણ પાપમાં પડી શકે. હેબ્રી ૬:૪, ૬; ૧ કો ૯:૨૭
ઇજિપ્તમાંથી બચ્યા; પછી નાશ પામ્યા. યહુ ૫
તાત્કાલિક તારણ શક્ય નથી. ફિલિ ૨:૧૨; ૩:૧૨-૧૪; માથ ૧૦:૨૨
જગતમાં પાછા જનારાની હાલત પહેલાં કરતાં ભૂંડી. ૨ પી ૨:૨૦, ૨૧
ગ. બાઇબલ શીખવતું નથી કે બધા બચી જશે
અમુક માટે પસ્તાવો અશક્ય. હેબ્રી ૬ :૪-૬
દુષ્ટના મરણથી ઈશ્વરને આનંદ થતો નથી. હઝ ૩૩:૧૧; ૧૮:૩૨
ઈશ્વરનો પ્રેમ દુષ્ટતા ચલાવી લેતો નથી. હેબ્રી ૧:૯
દુષ્ટોનો નાશ થશે. હેબ્રી ૧૦:૨૬-૨૯; પ્રક ૨૦:૭-૧૫
૧૬. ત્રૈક્ય
ક. ઈશ્વર, પિતા એક જ છે, વિશ્વમાં સૌથી મહાન
ઈશ્વર ત્રણ વ્યક્તિઓ નથી. પુન ૬:૪; માલા ૨:૧૦; માર્ક ૧૦:૧૮; રૂમી ૩:૨૯, ૩૦
ઈશ્વરની શરૂઆત નથી; ઈશ્વરે ઈસુને બનાવ્યા. પ્રક ૩:૧૪; કોલો ૧:૧૫; યશા ૪૪:૬
યુગોથી ઈશ્વર વિશ્વના રાજા છે. ફિલિ ૨:૫, ૬; દા ૪:૩૫
ફક્ત ઈશ્વરની જ ભક્તિ કરવી. ફિલિ ૨:૧૦, ૧૧
ખ. ઈસુ ઈશ્વરના દીકરા જ છે
ઈસુ સ્વર્ગમાં ઈશ્વરને આધીન; ઈશ્વરે પૃથ્વી પર મોકલ્યા. યોહ ૮:૪૨; ૧૨:૪૯
ઈસુ પૃથ્વી પર પણ ઈશ્વરને આધીન. યોહ ૧૪:૨૮; ૫:૧૯; હેબ્રી ૫:૮
સ્વર્ગમાં ઊંચી પદવી; છતાં ઈશ્વરને આધીન. ફિલિ ૨:૯; ૧ કો ૧૫:૨૮; માથ ૨૦:૨૩
ખ્રિસ્તના પિતા અને ઈશ્વર, યહોવાહ. ૧ કો ૧૧:૩; યોહ ૨૦:૧૭; પ્રક ૧:૬
ગ. ઈશ્વર અને ખ્રિસ્તમાં સંપ
હંમેશાં એકતામાં. યોહ ૮:૨૮, ૨૯; ૧૪:૧૦
પતિ-પત્ની જેવો સંપ. યોહ ૧૦:૩૦; માથ ૧૯:૪-૬
ભક્તોમાં એવો જ સંપ જરૂરી. યોહ ૧૭:૨૦-૨૨; ૧ કો ૧:૧૦
ખ્રિસ્ત દ્વારા યહોવાહની સદા ભક્તિ. યોહ ૪:૨૩, ૨૪
ઘ. ઈશ્વરનો પવિત્ર આત્મા તેમની શક્તિ
પવિત્ર આત્મા શક્તિ; વ્યક્તિ નહિ. માથ ૩:૧૬; યોહ ૨૦:૨૨; પ્રેરિ ૨:૪, ૧૭, ૩૩
ઈશ્વર અને ખ્રિસ્ત સાથે એ ત્રીજી વ્યક્તિ નથી. પ્રેરિ ૭:૫૫, ૫૬; પ્રક ૭:૧૦
ઈશ્વરના હેતુઓ પૂરા કરવા એનો ઉપયોગ. ગી ૧૦૪:૩૦; ૧ કો ૧૨:૪-૧૧
ઈશ્વરના ભક્તોને એના દ્વારા મદદ. ૧ કો ૨:૧૨, ૧૩; ગલા ૫:૧૬
૧૭. દુષ્ટતા, દુઃખો
ક. બધા દુઃખોનું મૂળ
દુઃખો લાવતી દુષ્ટ સરકારો. નીતિ ૨૯:૨; ૨૮:૨૮
જગતનો રાજા ઈશ્વરનો દુશ્મન. ૨ કો ૪:૪; ૧ યો ૫:૧૯; યોહ ૧૨:૩૧
દુઃખ લાવનાર શેતાન; થોડો જ સમય બાકી. પ્રક ૧૨:૯, ૧૨
શેતાનને કેદ; પૃથ્વી પર શાંતિ. પ્રક ૨૦:૧-૩; ૨૧:૩, ૪
ખ. શા માટે દુષ્ટતા છે?
શેતાનનો દાવો કે ઈશ્વરના ભક્તો બેવફા. અયૂ ૧:૧૧, ૧૨
વફાદારી સાબિત કરવાનો સમય. રૂમી ૯:૧૭; નીતિ ૨૭:૧૧
કાયમ માટે સાબિત થશે કે શેતાન જૂઠો છે. યોહ ૧૨:૩૧
ઈશ્વર-ભક્તોને અનંતજીવન. રૂમી ૨:૬, ૭; પ્રક ૨૧:૩-૫
ગ. ઈશ્વર દયાળુ હોવાથી ધીરજ રાખે છે
નુહની જેમ ચેતવણી આપવા સમય લે છે. માથ ૨૪:૧૪, ૩૭-૩૯
ઈશ્વર ધીમા નથી; પણ દયાળુ. ૨ પી ૩:૯; યશા ૩૦:૧૮
ચેતી જવા બાઇબલની મદદ. લુક ૨૧:૩૬; ૧ થેસ ૫:૪
હમણાં જ ઈશ્વરનું રક્ષણ શોધો. યશા ૨:૨-૪; સફા ૨:૩
ઘ. દુઃખોનો અંત, માણસોથી નહિ
માણસો ડરમાં જીવે છે; મૂંઝાયેલા છે. લુક ૨૧:૧૦, ૧૧; ૨ તી ૩:૧-૫
ફક્ત ઈશ્વરનું રાજ્ય સુખ-શાંતિ લાવશે. દા ૨:૪૪; માથ ૬:૧૦
બચવા માટે રાજા સાથે હમણાં શાંતિ કરો. ગી ૨:૯, ૧૧, ૧૨
૧૮. ધર્મ
ક. એક જ સાચો ધર્મ
એક આશા; એક વિશ્વાસ; એક બાપ્તિસ્મા. એફે ૪:૫, ૧૩
શિષ્યો બનાવવા. માથ ૨૮:૧૯; પ્રેરિ ૮:૧૨; ૧૪:૨૧
કામોથી ઓળખાશે. માથ ૭:૧૯, ૨૦; લુક ૬:૪૩, ૪૪; યોહ ૧૫:૮
તેઓમાં પ્રેમ અને સંપ. યોહ ૧૩:૩૫; ૧ કો ૧:૧૦; ૧ યો ૪:૨૦
ખ. જૂઠા શિક્ષણથી ઈશ્વર કંટાળે છે
ઈસુએ જૂઠું શિક્ષણ ધિક્કાર્યું. માથ ૨૩:૧૫, ૨૩, ૨૪; ૧૫:૪-૯
સત્ય વિષે લોકોની આંખ ખોલી. માથ ૧૫:૧૪
સત્ય જાણીને અસત્યથી મુક્ત. યોહ ૮:૩૧, ૩૨
ગ. પોતાનો ધર્મ ખોટો હોય તો સાચો અપનાવવો
સત્ય મુક્ત કરે; જૂઠાને સાબિત કરે. યોહ ૮:૩૧,૩૨
ઈસ્રાએલીઓ, બીજાઓએ જૂઠો ધર્મ છોડ્યો. યહો ૨૪:૧૫; ૨ રા ૫:૧૭
શરૂઆતના ખ્રિસ્તીઓએ ખોટા વિચારો બદલ્યા. ગલા ૧:૧૩, ૧૪; પ્રેરિ ૩:૧૭, ૧૯
પાઊલે સત્ય ધર્મ સ્વીકાર્યો. પ્રેરિ ૨૬:૪-૬
જગત અંધારામાં; ખરો નિર્ણય લો. પ્રક ૧૨:૯; રૂમી ૧૨:૨
ઘ. બધા જ ધર્મો ઈશ્વરને માન્ય નથી
ઈશ્વરની રીતે જ ભક્તિ કરવી. યોહ ૪:૨૩, ૨૪; યાકૂ ૧:૨૭
ઈશ્વરની રીતે ન હોય તો સત્ય નથી. રૂમી ૧૦:૨, ૩
સારાં કામો નકામા બની શકે. માથ ૭:૨૧-૨૩
કામોથી ઓળખાશે. માથ ૭:૨૦
૧૯. નરક (હાડેસ, શેઓલ)
ક. નરક જેવું કંઈ નથી
અયૂબે પીડાવાને બદલે નરકમાં જવાની પ્રાર્થના કરી. અયૂ ૧૪:૧૩
શેઓલમાં કંઈ કામ થતું નથી. ગી ૬:૫; સભા ૯:૧૦; યશા ૩૮:૧૮, ૧૯
ઈસુ હાડેસ, કબરમાંથી ઉઠાડાયા. પ્રેરિ ૨:૨૭, ૩૧, ૩૨; ગી ૧૬:૧૦
મૂએલા સજીવન થયા પછી હાડેસનો નાશ. પ્રક ૨૦:૧૩, ૧૪
ખ. અગ્નિ સંપૂર્ણ નાશનું ચિહ્ન
મરણમાં પૂરેપૂરા નાશનું ચિહ્ન અગ્નિ. માથ ૨૫:૪૧, ૪૬; ૧૩:૩૦
પસ્તાવો ન કરનારાનો જાણે કે અગ્નિથી નાશ. હેબ્રી ૧૦:૨૬, ૨૭
શેતાન અગ્નિમાં “વેદના,” તદ્દન નાશ પામશે. પ્રક ૨૦:૧૦, ૧૪, ૧૫
ગ. શ્રીમંત માણસ અને લાજરસ; નરકનું શિક્ષણ નથી
અગ્નિ પણ ઈબ્રાહીમની ગોદની જેમ ફક્ત ઉદાહરણ. લુક ૧૬:૨૨-૨૪
ઈબ્રાહીમની કૃપા સાથે અંધકારનો તફાવત. માથ ૮:૧૧, ૧૨
બાબેલોનનો નાશ; અગ્નિની વેદના. પ્રક ૧૮:૮-૧૦, ૨૧
૨૦. નસીબ
ક. નસીબ જેવું કંઈ નથી
ઈશ્વરનો હેતુ ચોક્કસ છે. યશા ૫૫:૧૧; ઉત ૧:૨૮.
પોતાની મરજીથી ઈશ્વરને ભજો. યોહ ૩:૧૬; ફિલિ ૨:૧૨
૨૧. પવિત્ર આત્મા
ક. પવિત્ર આત્મા શું છે?
ઈશ્વરનો પવિત્ર આત્મા શક્તિ છે. પ્રેરિ ૨:૨, ૩, ૩૩; યોહ ૧૪:૧૭
ઉત્પત્તિ, બાઇબલનું લખાણ વગેરેમાં ઉપયોગ. ઉત ૧:૨; હઝ ૧૧:૫
અભિષિક્ત જનોને પસંદ કરે છે. યોહ ૩:૫-૮; ૨ કો ૧:૨૧, ૨૨
ઈશ્વરના ભક્તોને મદદ કરે છે. ગલા ૫:૧૬, ૧૮
૨૨. પાપ
ક. પાપ શું છે?
ઈશ્વરના નિયમનો ભંગ. ૧ યો ૩:૪; ૫:૧૭
દરેક મનુષ્ય ઈશ્વરને જવાબદાર. રૂમી ૧૪:૧૨; ૨:૧૨-૧૫
નિયમોથી જાણી શકાય કે પાપ શું છે. ગલા ૩:૧૯; રૂમી ૩:૨૦
સઘળા પાપી છે; ઈશ્વરના ધોરણોથી અધૂરા. રૂમી ૩:૨૩; ગી ૫૧:૫
ખ. આદમના પાપ સર્વ પર શા માટે?
આદમે પાપ કર્યું; બધા પર મરણ લાવ્યો. રૂમી ૫:૧૨, ૧૮
ઈશ્વર આપણા પર દયાળુ છે. ગી ૧૦૩:૮, ૧૦, ૧૪, ૧૭
આપણાં પાપો માટે ઈસુનું બલિદાન. ૧ યો ૨:૨
પાપ અને શેતાનના કામોનો તદ્દન નાશ. ૧ યો ૩:૮
ગ. મના કરેલું ફળ જાતીય સંબંધ નહિ, પણ આજ્ઞાભંગ
હવાને બનાવ્યા પહેલાં મના કરેલા ઝાડનું સર્જન. ઉત ૨: ૧૭, ૧૮
આદમ-હવાને પૃથ્વી ભરપૂર કરવાની આજ્ઞા. ઉત ૧:૨૮
બાળકો ઈશ્વરનો આશીર્વાદ; પાપને લીધે નહિ. ગી ૧૨૭:૩-૫
હવાએ આદમની ગેરહાજરીમાં પાપ કર્યું. ઉત ૩:૬; ૧ તી ૨:૧૧-૧૪
આદમે પણ ઈશ્વરનો નિયમ તોડ્યો. રૂમી ૫:૧૨, ૧૯
ઘ. પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ (માત્થી ૧૨:૩૨; માર્ક ૩:૨૮, ૨૯)
વારસામાં મળેલું પાપ નહિ. રૂમી ૫:૮, ૧૨, ૧૮; ૧ યો ૫:૧૭
પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ થાય, તોપણ પસ્તાવો શક્ય. એફે ૪:૩૦; યાકૂ ૫:૧૯, ૨૦
જાણીજોઈને પાપ કરવાથી મરણ. ૧ યો ૩:૬-૯
તેઓનો ન્યાય થશે; ઈશ્વર મદદ નહિ આપે. હેબ્રી ૬:૪-૮
એવા પાપીઓ માટે પ્રાર્થના ન કરવી. ૧ યો ૫:૧૬, ૧૭
૨૩. પૂર્વજોની ભક્તિ
ક. પૂર્વજોની ભક્તિ નકામી છે
પૂર્વજો મૂએલા છે; કંઈ જાણતા નથી. સભા ૯:૫, ૧૦
પ્રથમ પૂર્વજો ભક્તિને લાયક ન હતા. રૂમી ૫:૧૨, ૧૪; ૧ તી ૨:૧૪
ઈશ્વર આવી ભક્તિની મના કરે છે. નિર્ગ ૩૪:૧૪; માથ ૪:૧૦
ખ. મનુષ્યને માન અપાય, પણ ભક્તિ ઈશ્વરની જ થાય
યુવાનોએ વૃદ્ધોને માન આપવું. ૧ તી ૫:૧, ૨, ૧૭; એફે ૬:૧-૩
ભક્તિ એકલા ઈશ્વરની જ કરવી. પ્રેરિ ૧૦:૨૫, ૨૬; પ્રક ૨૨:૮, ૯
૨૪. પૃથ્વી
ક. પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ
મનુષ્યો માટે સુંદર પૃથ્વી બનાવવામાં આવી. ઉત ૧:૨૮; ૨:૮-૧૫
ઈશ્વરનો હેતુ જરૂર પૂરો થશે. યશા ૫૫:૧૧; ૪૬:૧૦, ૧૧
ઈશ્વરના ભક્તો હંમેશાં સુખ શાંતિમાં રહેશે. ગી ૭૨:૭; યશા ૪૫:૧૮; ૯:૬, ૭
ઈશ્વરના રાજમાં સુખ-શાંતિ. માથ ૬:૯, ૧૦; પ્રક ૨૧:૩-૫
ખ. પૃથ્વી કાયમ ટકશે
પૃથ્વી સદા રહેશે. સભા ૧:૪; ગી ૧૦૪:૫
નુહના સમયે પૃથ્વી નહિ; લોકોનો નાશ. ૨ પી ૩:૫-૭; ઉત ૭:૨૩
ન્યાયી લોકો બચશે. માથ ૨૪:૩૭-૩૯
દુષ્ટોનો નાશ; “મોટો સમુદાય” બચશે. ૨ થેસ ૧:૬-૯; પ્રક ૭:૯, ૧૪
૨૫. પ્રચાર કાર્ય
ક. ખ્રિસ્તીઓએ ઈસુની જેમ ઈશ્વરના સેવક થવું જ જોઈએ
ઈસુ ઈશ્વરના સેવક હતા. રૂમી ૧૫:૮, ૯; માથ ૨૦:૨૮
ખ્રિસ્તીઓએ તેમના પગલે ચાલવું જોઈએ. ૧ પી ૨:૨૧; ૧ કો ૧૧:૧
પ્રચારમાં ભાગ લેવો જ જોઈએ. ૨ તી ૪:૨, ૫; ૧ કો ૯:૧૬
ખ. સર્વ ખ્રિસ્તીઓએ પ્રચાર કરવો
કૃપા પામવા સર્વએ ઈસુનો પ્રચાર કરવો. માથ ૧૦:૩૨
બાઇબલ પ્રમાણે જીવવું. યાકૂ ૧:૨૨-૨૪; ૨:૨૪
નવાઓએ પણ શિક્ષકો બનવું. માથ ૨૮:૧૯, ૨૦
પ્રચાર કરો; તારણ પામો. રૂમી ૧૦:૧૦
ગ. પ્રચાર માટે લાયકાતો
ઈશ્વરનો પવિત્ર આત્મા અને બાઇબલનું જ્ઞાન. ૨ તી ૨:૧૫; યશા ૬૧:૧-૩
ખ્રિસ્તની જેમ પ્રચાર કરો. ૧ પી ૨:૨૧; ૨ તી ૪:૨, ૫
ઈશ્વરની શક્તિ, સંગઠન દ્વારા તાલીમ. યોહ ૧૪:૨૬; ૨ કો ૩:૧-૩
ઘ. વારંવાર મુલાકાત લઈને પ્રચાર કરો
અંતની ચેતવણી આપો. માથ ૨૪:૧૪
યરૂશાલેમના અંતની યિર્મેયાહે વર્ષો સુધી ચેતવણી આપી. યિર્મે ૨૫:૩
પ્રથમ ખ્રિસ્તીઓની જેમ પ્રચાર કરતા રહો. પ્રેરિ ૪:૧૮-૨૦; ૫:૨૮, ૨૯
ચ. પ્રચાર નહિ કરીએ તો દોષિત ગણાઈશું
અંત વિષે ચેતવણી આપો. હઝ ૩૩:૭; માથ ૨૪:૧૪
એમ નહિ કરીએ તો દોષિત. હઝ ૩૩:૮, ૯; ૩:૧૮, ૧૯
પ્રચાર કરીને પાઊલ નિર્દોષ. પ્રેરિ ૨૦:૨૬, ૨૭; ૧ કો ૯:૧૬
પ્રચારક અને સાંભળનાર બંનેનો બચાવ. ૧ તી ૪:૧૬; ૧ કો ૯:૨૨
૨૬. પ્રાર્થના
ક. ઈશ્વર કેવી પ્રાર્થનાઓ સાંભળે છે?
ઈશ્વર પ્રાર્થના સાંભળે છે. ગી ૧૪૫:૧૮; ૧ પી ૩:૧૨
દુષ્ટોની પ્રાર્થના સાંભળતા નથી. યશા ૧:૧૫-૧૭
ઈસુના નામે જ પ્રાર્થના કરવી. યોહ ૧૪:૧૩, ૧૪; ૨ કો ૧:૨૦
ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ પ્રાર્થના. ૧ યો ૫:૧૪, ૧૫
વિશ્વાસ હોવો જ જોઈએ. યાકૂ ૧:૬-૮
ખ. મરિયમ કે સંતોને કરેલી પ્રાર્થના, જપ કરવા નકામું
ઈસુના નામમાં યહોવાહને જ પ્રાર્થના કરવી. યોહ ૧૪:૬, ૧૪; ૧૬:૨૩, ૨૪
ગોખેલી પ્રાર્થના કે જપ કરવો નહિ. માથ ૬:૭
૨૭. બધા ધર્મો
ક. બધા ધર્મોમાં માનવું એ ઈશ્વરને પસંદ નથી
એક જ સાચો ધર્મ. એફે ૪:૪-૬; માથ ૭:૧૩, ૧૪
જૂઠું શિક્ષણ સડો લાવશે. માથ ૧૬:૬, ૧૨; ગલા ૫:૯
એનાથી દૂર રહો. ૨ તી ૩:૫; ૨ કો ૬:૧૪-૧૭; પ્રક ૧૮:૪
ખ. બધા ધર્મોમાં સત્ય નથી
બધા સાચા ઈશ્વરને ભજતા નથી. રૂમી ૧૦:૨, ૩
ખરાબ વસ્તુ સારાને બગાડે છે. ૧ કો ૫:૬; માથ ૭:૧૫-૧૭
જૂઠા શિક્ષકો નાશ લાવશે. ૨ પી ૨:૧; માથ ૧૨:૩૦; ૧૫:૧૪
ફક્ત યહોવાહને જ ભજવા. પુન ૬:૫, ૧૪, ૧૫
૨૮. બાઇબલ
ક. બાઇબલ ઈશ્વર પાસેથી છે
માણસોએ ઈશ્વરની શક્તિથી લખ્યું. ૨ પી ૧:૨૦, ૨૧
ભવિષ્યવાણીઓ. દા ૮:૫, ૬, ૨૦-૨૨; લુક ૨૧:૫, ૬, ૨૦-૨૨; યશા ૪૫:૧-૪
બાઇબલ ઈશ્વરનું વચન; આપણા લાભમાં. ૨ તી ૩:૧૬, ૧૭; રૂમી ૧૫:૪
ખ. આજે કઈ રીતે લાભ કરે છે
એના સિદ્ધાંતો ન પાળવાનું પરિણામ. રૂમી ૧:૨૮-૩૨
માણસનું જ્ઞાન કંઈ જ નથી. ૧ કો ૧:૨૧, ૨૫; ૧ તી ૬:૨૦
શેતાનની સામે ટકી રહેવાનું સાધન. એફે ૬:૧૧, ૧૨, ૧૭
મનુષ્યને ખરો માર્ગ બતાવે. ગી ૧૧૯:૧૦૫; ૨ પી ૧:૧૯; નીતિ ૩:૫, ૬
ગ. બાઇબલ સર્વ માટે છે
પૂર્વના દેશમાં લખાવાનું શરૂ થયું. નિર્ગ ૧૭:૧૪; ૨૪:૧૨, ૧૬; ૩૪:૨૭
એનું જ્ઞાન યુરોપના લોકો માટે જ નથી. રૂમી ૧૦:૧૧-૧૩; ગલા ૩:૨૮
ઈશ્વર ભેદભાવ કરતા નથી. પ્રેરિ ૧૦:૩૪, ૩૫; રૂમી ૫:૧૮; પ્રક ૭:૯, ૧૦
૨૯. બાપ્તિસ્મા
ક. ખ્રિસ્તી જરૂરિયાત
ઈસુએ નમૂનો બેસાડ્યો. માથ ૩:૧૩-૧૫; હેબ્રી ૧૦:૭
ઈશ્વરને સમર્પણ કરવાનું ચિહ્ન. માથ ૧૬:૨૪; ૧ પી ૩:૨૧
બાઇબલ સમજી શકે એટલી ઉંમરના. માથ ૨૮:૧૯, ૨૦; પ્રેરિ ૨:૪૧
પાણીમાં ડૂબકી મારીને લેવું. પ્રેરિ ૮:૩૮, ૩૯; યોહ ૩:૨૩
ખ. બાપ્તિસ્મા લેવાથી પાપ ન ધોવાય
ઈસુનું બાપ્તિસ્મા; પાપ ધોવા નહિ. ૧ પી ૨:૨૨; ૩:૧૮
ઈસુના લોહીથી પાપ ધોવાશે. ૧ યો ૧:૭
૩૦. મરણ
ક. મરણની શરૂઆત
સંપૂર્ણ શરૂઆત; સદા જીવવાની આશા. ઉત ૧:૨૮, ૩૧
આજ્ઞા ન પાળવાથી મરણની સજા. ઉત ૨:૧૬, ૧૭; ૩:૧૭, ૧૯
આદમથી પાપ અને મરણ આવ્યું. રૂમી ૫:૧૨
ખ. મૂએલાઓ ક્યાં છે?
આદમ પોતે જીવ; જીવ અપાયો ન હતો. ઉત ૨:૭; ૧ કો ૧૫:૪૫
માણસ પોતે, જીવ મરણ પામે છે. હઝ ૧૮:૪; યશા ૫૩:૧૨; અયૂ ૧૧:૨૦
મૂએલાઓ કંઈ જ જાણતા નથી. સભા ૯:૫, ૧૦; ગી ૧૪૬:૩, ૪
સજીવન થાય ત્યાં સુધી મરણની ઊંઘમાં. યોહ ૧૧:૧૧-૧૪, ૨૩-૨૬; પ્રેરિ ૭:૬૦
ગ. મૂએલાં સાથે કદી વાત ન થઈ શકે
મૂએલાનો આત્મા ઈશ્વર સાથે નથી. ગી ૧૧૫:૧૭; યશા ૩૮:૧૮
તેઓ સાથે વાત કરવાની સખત મનાઈ. યશા ૮:૧૯; લેવી ૧૯:૩૧
નસીબ જોનારા કે જંતરમંતર ઈશ્વરને જરાય પસંદ નથી. પુન ૧૮:૧૦-૧૨; ગલા ૫:૧૯-૨૧
૩૧. મરિયમની ભક્તિ
ક. મરિયમ “ઈશ્વરની નહિ” પણ ઈસુની મા હતી
ઈશ્વરની કોઈ શરૂઆત નથી. ગી ૯૦:૨; ૧ તી ૧:૧૭
પૃથ્વી પર જ મરિયમ ઈસુની મા. લુક ૧:૩૫
ખ. મરિયમ હંમેશાં કુંવારી ન હતી
મરિયમ યુસફને પરણી. માથ ૧:૧૯, ૨૦, ૨૪, ૨૫
મરિયમને ઈસુ સિવાય બીજાં બાળકો. માથ ૧૩:૫૫, ૫૬; લુક ૮:૧૯-૨૧
તેઓએ પહેલાં ઈસુમાં વિશ્વાસ ન મૂક્યો. યોહ ૭:૩, ૫
૩૨. મુખ્ય બનાવોની તારીખો
ક. ૧૯૧૪માં વિદેશીઓના સમયો પૂરા
ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહુદાનું રાજ્ય પડી ભાંગ્યું. હઝ ૨૧:૨૫-૨૭
“સાત કાળો” પછી યહોવાહનું રાજ્ય પાછું સ્થપાયું. દા ૪:૩૨, ૧૬, ૧૭
સાત સમયો = ૨×૩ ૧/૨ સમયો, અથવા ૨×૧,૨૬૦ દિવસો. પ્રક ૧૨:૬, ૧૪; ૧૧:૨, ૩
એક દિવસ બરાબર એક વર્ષ. [કુલ ૨,૫૨૦ વર્ષ] હઝ ૪:૬; ગણ ૧૪:૩૪
ઈશ્વરનું રાજ્ય શરૂ થવા સુધીનો સમય. લુક ૨૧:૨૪; દા ૭:૧૩, ૧૪
૩૩. મૂએલાં સજીવન થશે
ક. મૂએલાં માટે આશા
મૂએલાં સજીવન થશે. યોહ ૫:૨૮, ૨૯
ઈસુ સજીવન થયા; એનાથી ગેરંટી. ૧ કો ૧૫:૨૦-૨૨; પ્રેરિ ૧૭:૩૧
પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ; આશા નહિ. માથ ૧૨:૩૧, ૩૨
યહોવાહના ભક્તો જરૂર સજીવન થશે. યોહ ૧૧:૨૫
ખ. સ્વર્ગમાં કે પૃથ્વી પર મૂએલાં સજીવન થશે
આદમથી સર્વ મરે છે; ઈસુથી સર્વ જીવશે. ૧ કો ૧૫:૨૦-૨૨; રૂમી ૫:૧૯
પૃથ્વી કે સ્વર્ગમાં સજીવન થશે. ૧ કો ૧૫:૪૦, ૪૨, ૪૪
સ્વર્ગમાં જનારા ઈસુ જેવા. ૧ કો ૧૫:૪૯; ફિલિ ૩:૨૦, ૨૧
સ્વર્ગમાં નહિ જનારા પૃથ્વી પર. પ્રક ૨૦:૪ખ, ૫, ૧૩; ૨૧:૩, ૪
૩૪. મૂર્તિઓ
ક. મૂર્તિ, તસવીરની ભક્તિ ઈશ્વરનું અપમાન છે
ઈશ્વરની મૂર્તિ અશક્ય. ૧ યો ૪:૧૨; યશા ૪૦:૧૮; ૪૬:૫; પ્રેરિ ૧૭:૨૯
મૂર્તિપૂજાની મનાઈ. ૧ કો ૧૦:૧૪; ૧ યો ૫:૨૧
ઈશ્વરની ખરા દિલથી ભક્તિ કરવી. યોહ ૪:૨૪
ખ. મૂર્તિપૂજા ઈસ્રાએલ લોકોનો નાશ લાવી
યહુદીઓને મૂર્તિપૂજાની મના. નિર્ગ ૨૦:૪, ૫
મૂર્તિઓ કંઈ કરી શકતી નથી. ગી ૧૧૫:૪-૮
મૂર્તિપૂજા વિનાશ લાવે છે. ગી ૧૦૬:૩૬, ૪૦-૪૨; યિર્મે ૨૨:૮, ૯
ગ. કશાની મૂર્તિપૂજા ન કરવી
કોઈ પણ મૂર્તિપૂજા ઈશ્વરને પસંદ નથી. યશા ૪૨:૮
ફક્ત ઈશ્વર “પ્રાર્થનાના સાંભળનાર” છે. ગી ૬૫:૧, ૨
૩૫. મેલીવિદ્યા
ક. મેલીવિદ્યા શેતાન પાસેથી છે
બાઇબલ મના કરે છે. યશા ૮:૧૯, ૨૦; લેવી ૧૯:૩૧; ૨૦:૬, ૨૭
જોષ જોવાને ઈશ્વર ધિક્કારે છે. પ્રેરિ ૧૬:૧૬-૧૮
એમાં ભાગ લેનારાનો નાશ. ગલા ૫:૧૯-૨૧; પ્રક ૨૧:૮; ૨૨:૧૫
જન્મ-કુંડળીની માન્યતા ખોટી છે. પુન ૧૮:૧૦-૧૨; યિર્મે ૧૦:૨
૩૬. યહોવાહ, ઈશ્વર
ક. ઈશ્વરનું ખરું નામ
દેવો અનેક; પણ ખરા ઈશ્વરનું નામ છે. ૧ કો ૮:૫, ૬
તેમનું નામ પવિત્ર રહે માટે પ્રાર્થના કરવી. માથ ૬:૯, ૧૦
ઈશ્વરનું નામ યહોવાહ છે. ગી ૮૩:૧૮; નિર્ગ ૬:૨, ૩; ૩:૧૫; યશા ૪૨:૮
ઈસુએ યહોવાહનું નામ પ્રગટ કર્યું. યોહ ૧૭:૬, ૨૬; ૫:૪૩; ૧૨:૧૨, ૧૩, ૨૮
ખ. શું ઈશ્વર છે?
કોઈએ ઈશ્વરને જોયા નથી. નિર્ગ ૩૩:૨૦; યોહ ૧:૧૮; ૧ યો ૪:૧૨
ભક્તિ કરવા ઈશ્વરને જોવા જરૂરી નથી. હેબ્રી ૧૧:૧; રૂમી ૮:૨૪, ૨૫; ૧૦:૧૭
સૃષ્ટિ તેમનો પુરાવો છે. રૂમી ૧:૨૦; ગી ૧૯:૧, ૨
ભવિષ્યવાણીઓ ઈશ્વરની સાબિતી આપે છે. યશા ૪૬:૮-૧૧
ગ. ઈશ્વરના ગુણો
ઈશ્વર પ્રેમ છે. ૧ યો ૪:૮, ૧૬; નિર્ગ ૩૪:૬; ૨ કો ૧૩:૧૧; મીખા ૭:૧૮
ડહાપણમાં સૌથી ચડિયાતા. અયૂ ૧૨:૧૩; રૂમી ૧૧:૩૩; ૧ કો ૨:૭
તે ન્યાયી છે. પુન ૩૨:૪; ગી ૩૭:૨૮
તે સર્વશક્તિમાન છે. અયૂ ૩૭:૨૩; પ્રક ૭:૧૨; ૪:૧૧
ઘ. બધા ખરા ઈશ્વરને ભજતા નથી
સારો દેખાતો માર્ગ હંમેશાં ખરો નથી. નીતિ ૧૬:૨૫; માથ ૭:૨૧
એક જ માર્ગ જીવન તરફ લઈ જાય છે. માથ ૭:૧૩, ૧૪; પુન ૩૦:૧૯
દેવો અનેક; પણ એક જ સાચા ઈશ્વર. ૧ કો ૮:૫, ૬; ગી ૮૨:૧
સાચા ઈશ્વરને ઓળખવું; જીવનની આશા. યોહ ૧૭:૩; ૧ યો ૫:૨૦
૩૭. યહોવાહના સાક્ષીઓ
ક. યહોવાહના સાક્ષીઓની શરૂઆત
યહોવાહ પોતે ઓળખ આપે છે. યશા ૪૩:૧૦-૧૨; યિર્મે ૧૫:૧૬
હાબેલ યહોવાહનો પહેલો સાક્ષી. હેબ્રી ૧૧:૪, ૩૯; ૧૨:૧
ઈસુ પણ યહોવાહના ખરા સાક્ષી. યોહ ૧૮:૩૭; પ્રક ૧:૫; ૩:૧૪
૩૮. રાજ્ય, સરકાર
ક. ઈશ્વરનું રાજ્ય શું કરશે?
ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે. માથ ૬:૯, ૧૦; ગી ૪૫:૬; પ્રક ૪:૧૧
એના રાજા અને નિયમો. યશા ૯:૬, ૭; ૨:૩; ગી ૭૨:૧, ૮
દુષ્ટતાનો નાશ; પૃથ્વી પર રાજ. દા ૨:૪૪; ગી ૭૨:૮
૧,૦૦૦ વર્ષના રાજમાં મનુષ્ય પર આશીર્વાદ. પ્રક ૨૧:૨-૪; ૨૦:૬
ખ દુશ્મનો હોવા છતાં ખ્રિસ્ત રાજા
સ્વર્ગમાં જઈને ખ્રિસ્તે રાહ જોઈ. ગી ૧૧૦:૧; હેબ્રી ૧૦:૧૨, ૧૩
રાજા બન્યા; શેતાન સાથે લડાઈ. ગી ૧૧૦:૨; પ્રક ૧૨:૭-૯; લુક ૧૦:૧૮
રાજ્યની શરૂઆત; પૃથ્વીને અફસોસ. પ્રક ૧૨:૧૦, ૧૨
મુશ્કેલીઓ; ઈશ્વરના રાજ્યનો પક્ષ લો. પ્રક ૧૧:૧૫-૧૮
ગ. ઈશ્વરનું રાજ્ય ‘હૃદયોમાં’ નથી કે મનુષ્યોથી નથી
ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં છે. ૨ તી ૪:૧૮; ૧ કો ૧૫:૫૦; ગી ૧૧:૪
ઈસુએ ફરોશીઓને કહ્યું કે રાજ્ય ‘હૃદયોમાં’ નથી. લુક ૧૭:૨૦, ૨૧
ઈશ્વરનું રાજ્ય જગતનો ભાગ નથી. યોહ ૧૮:૩૬; લુક ૪:૫-૮; દા ૨:૪૪
સરકારો, દુનિયાનાં ધોરણો બદલાશે. દા ૨:૪૪
૩૯. લગ્ન
ક. લગ્ન માન યોગ્ય હોવા જ જોઈએ
ખ્રિસ્ત અને કન્યા સાથે સરખામણી. એફે ૫:૨૨, ૨૩
લગ્ન-જીવનમાં પવિત્ર રહેવું. હેબ્રી ૧૩:૪
યુગલે કદી છૂટા ન પડવું. ૧ કો ૭:૧૦-૧૬
વ્યભિચારને લીધે જ છૂટાછેડા થઈ શકે. માથ ૧૯:૯
ખ. શિરને આધીન રહેવું જ જોઈએ
પતિ કુટુંબ પર પ્રેમ રાખે; કાળજી લે. એફે ૫:૨૩-૩૧
પત્ની પતિને આધીન; પતિને પ્રેમ અને માન. ૧ પી ૩:૧-૭; એફે ૫:૨૨
બાળકોએ માબાપને આધીન રહેવું. એફે ૬:૧-૩; કોલો ૩:૨૦
ગ. માબાપની બાળકો પ્રત્યે જવાબદારી
બાળકો પર પ્રેમ; સમય આપો. તીત ૨:૪
બાળકોને ચીડવો નહિ. કોલો ૩:૨૧
તેઓની જરૂરિયાતો આપો; ઈશ્વર વિષે શીખવો. ૨ કો ૧૨:૧૪; ૧ તી ૫:૮
જીવન માટે કેળવણી આપો. એફે ૬:૪, નીતિ ૨૨:૬, ૧૫; ૨૩:૧૩, ૧૪
ઘ. ફક્ત ખ્રિસ્તીઓ સાથે જ લગ્ન કરો
“પ્રભુમાં” જ પરણવું. ૧ કો ૭:૩૯; પુન ૭:૩, ૪; નહે ૧૩:૨૬
ચ. એક જ પત્ની હોય
આદમની એક જ પત્ની. ઉત ૨:૧૮, ૨૨-૨૫
ઈસુએ એ જ નિયમ આપ્યો. માથ ૧૯:૩-૯
પહેલાના ખ્રિસ્તીઓ પણ એ જ માનતા. ૧ કો ૭:૨, ૧૨-૧૬; એફે ૫:૨૮-૩૧
૪૦. લોહી
ક. લોહીની આપ-લે ઈશ્વરનો નિયમ તોડે છે
નુહને કહેવામાં આવ્યું કે લોહી પવિત્ર છે. ઉત ૯:૪, ૧૬
લોહી ખાવા-પીવાની ઈશ્વરે મનાઈ કરી. લેવી ૧૭:૧૪; ૭:૨૬, ૨૭
એ જ નિયમ ખ્રિસ્તીઓને પણ. પ્રેરિ ૧૫:૨૮, ૨૯; ૨૧:૨૫
ખ. જીવન બચાવવા ઈશ્વરનો નિયમ તોડો નહિ
અર્પણ કરતાં આજ્ઞા પાલન સારું. ૧ શ ૧૫:૨૨; માર્ક ૧૨:૩૩
ઈશ્વરનો નિયમ તોડીને જીવન ગુમાવીશું. માર્ક ૮:૩૫, ૩૬
૪૧. વિરોધ, સતાવણી
ક. ખ્રિસ્તીઓની સતાવણી કેમ થાય છે?
ઈસુની સતાવણી થઈ; આપણી પણ થશે. યોહ ૧૫:૧૮-૨૦; માથ ૧૦:૨૨
જગતને ખરા સિદ્ધાંતો પસંદ નથી. ૧ પી ૪:૧, ૪, ૧૨, ૧૩
શેતાન જગતનો ઈશ્વર; યહોવાહના રાજ્યનો દુશ્મન. ૨ કો ૪:૪; ૧ પી ૫:૮
ઈશ્વર આપણી સાથે છે; ડરો નહિ. રૂમી ૮:૩૮, ૩૯; યાકૂ ૪:૮
ખ. પતિના લીધે પત્નીએ ઈશ્વરની સેવા ન છોડવી
લોકો પતિ પાસે ખોટી ચુગલી કરશે. માથ ૧૦:૩૪-૩૮; પ્રેરિ ૨૮:૨૨
પત્નીએ યહોવાહ અને ખ્રિસ્ત પર ભરોસો રાખવો. યોહ ૬:૬૮; ૧૭:૩
યહોવાહને વફાદાર રહીને કદાચ પતિને બચાવી શકે. ૧ કો ૭:૧૬; ૧ પી ૩:૧-૬
પતિ કુટુંબના વડા; પણ ભક્તિની બાબતે નહિ. ૧ કો ૧૧:૩; પ્રેરિ ૫:૨૯
ગ. પત્નીના લીધે પતિએ ઈશ્વરની સેવા ન છોડવી
પત્ની અને કુટુંબને પ્રેમ; જીવન બચે એમ ઇચ્છવું. ૧ કો ૭:૧૬
કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવી; નિર્ણય લેવા. ૧ કો ૧૧:૩; ૧ તી ૫:૮
સત્યનો પક્ષ લેનાર પર ઈશ્વરની કૃપા. યાકૂ ૧:૧૨; ૫:૧૦, ૧૧
ઈશ્વરને છોડશો નહિ તો કૃપા પામશો. હેબ્રી ૧૦:૩૮
નવી દુનિયામાં જવા કુટુંબને મદદ કરો. પ્રક ૨૧:૩, ૪
૪૨. શેતાન, ભૂતો
ક. શેતાનને જોઈ શકતા નથી
શેતાન આપણામાં નથી; તે એક ખરાબ દૂત છે. ૨ તી ૨:૨૬
શેતાન દૂતો જેવો અદૃશ્ય છે. માથ ૪:૧, ૧૧; અયૂ ૧:૬
દુષ્ટ ઇચ્છાથી પોતે શેતાન બન્યો. યાકૂ ૧:૧૩-૧૫
ખ. શેતાન જગતનો રાજા છે
જગત શેતાનના હાથમાં છે. ૨ કો ૪:૪; ૧ યો ૫:૧૯; પ્રક ૧૨:૯
શેતાનને કેમ રહેવા દીધો છે? નિર્ગ ૯:૧૬; યોહ ૧૨:૩૧
ઊંડાણમાં કેદ; પછી નાશ. પ્રક ૨૦:૨, ૩, ૧૦
ગ. શેતાનના દૂતો તેના જેવા જ છે
જળપ્રલય પહેલાં શેતાન સાથે જોડાયા. ઉત ૬:૧, ૨; ૧ પી ૩:૧૯, ૨૦
ઈશ્વરના દુશ્મન બન્યા. ૨ પી ૨:૪; યહુ ૬
ઈશ્વરનો વિરોધ; મનુષ્યો પર જુલમ. લુક ૮:૨૭-૨૯; પ્રક ૧૬:૧૩, ૧૪
શેતાન સાથે તેઓનો નાશ. માથ ૨૫:૪૧; લુક ૮:૩૧; પ્રક ૨૦:૨, ૩, ૧૦
૪૩. સાજાપણું, ભાષાઓ બોલવી
ક. વિશ્વાસ દૃઢ કરવાથી કાયમી લાભો
વિશ્વાસ ગુમાવીએ તો નાશ. યશા ૧:૪-૬; ૬:૧૦; હોશી ૪:૬
વિશ્વાસ કેળવવા મદદ કરો. યોહ ૬:૬૩; લુક ૪:૧૮
પાપ દૂર કરે; સુખી જીવન આપે. યાકૂ ૫:૧૯, ૨૦; પ્રક ૭:૧૪-૧૭
ખ. ઈશ્વરનું રાજ્ય દરેક રીતે સાજાપણું લાવશે
ઈસુએ લોકોને સાજા કર્યા; રાજ્યના આશીર્વાદોનો પ્રચાર. માથ ૪:૨૩
ઈશ્વરનું રાજ્ય કાયમી સાજાપણું લાવશે. માથ ૬:૧૦; યશા ૯:૭
મરણ પણ નહિ હોય. ૧ કો ૧૫:૨૫, ૨૬; પ્રક ૨૧:૪; ૨૦:૧૪
ગ. લોકો ઈશ્વરની શક્તિથી સાજા થતા નથી
શિષ્યોએ ચમત્કારથી પોતાને સાજા કર્યા નહિ. ૨ કો ૧૨:૭-૯; ૧ તી ૫:૨૩
પ્રેષિતોના દિવસ પછી એવા ચમત્કારોનો અંત. ૧ કો ૧૩:૮-૧૧
આજે સાજાપણું ઈશ્વરની શક્તિથી નહિ. માથ ૭:૨૨, ૨૩; ૨ થેસ ૨:૯-૧૧
ઘ. અન્ય ભાષામાં બોલવું થોડા સમય માટે જ
એક ચિહ્ન; ભાવિમાં વધારે ઉત્તમ ભેટ. ૧ કો ૧૪:૨૨; ૧૨:૩૦, ૩૧
અન્ય ભાષા બોલવાના અંત ભાખવામાં આવ્યો. ૧ કો ૧૩:૮-૧૦
આજના ચમત્કારો ઈશ્વરની કૃપાથી નહિ. માથ ૭:૨૨, ૨૩; ૨૪:૨૪
૪૪. સાબ્બાથ
ક. સાબ્બાથ ખ્રિસ્તીઓને લાગુ પડતો નથી
ઈસુના મરણથી મુસાના નિયમનો અંત. એફે ૨:૧૫, ૧૬
સાબ્બાથ ખ્રિસ્તીઓ માટે નથી. કોલો ૨:૧૬, ૧૭; રૂમી ૧૪:૫, ૧૦
સાબ્બાથ પાળ્યો એટલે ઠપકો. ગલા ૪:૯-૧૧; રૂમી ૧૦:૨-૪
વિશ્વાસ અને આજ્ઞાપાલનથી ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશો. હેબ્રી ૪:૯-૧૧
ખ. સાબ્બાથ ફક્ત ઈસ્રાએલીઓ માટે હતો
ઇજિપ્તમાંથી નીકળ્યા; પ્રથમ સાબ્બાથ. નિર્ગ ૧૬:૨૬, ૨૭, ૨૯, ૩૦
નિશાની તરીકે ઈસ્રાએલીઓ માટે અજોડ. નિર્ગ ૩૧:૧૬, ૧૭; ગી ૧૪૭:૧૯, ૨૦
નિયમ પ્રમાણે સાબ્બાથ વર્ષ પાળવું. નિર્ગ ૨૩:૧૦, ૧૧; લેવી ૨૫:૩, ૪
ખ્રિસ્તીઓ માટે સાબ્બાથ જરૂરી નથી. રૂમી ૧૪:૫, ૧૦; ગલા ૪:૯-૧૧
ગ. ઈશ્વરનો સાબ્બાથ (ઉત્પત્તિના સાતમો દિવસ)
પૃથ્વીની ઉત્પત્તિ પછી આરામનો દિવસ શરૂ. ઉત ૨:૨, ૩; હેબ્રી ૪:૩-૫
ઈસુના મરણ પછી પણ ઈશ્વરનો સાબ્બાથ ચાલુ. હેબ્રી ૪:૬-૮; ગી ૯૫:૭-૯, ૧૧
ખ્રિસ્તીઓ પોતાની મરજી પ્રમાણે નથી જીવતા. હેબ્રી ૪:૯, ૧૦
ઈશ્વરનું રાજ્ય પૃથ્વીનો હેતુ પૂરો કરશે; સાબ્બાથનો અંત. ૧ કો ૧૫:૨૪, ૨૮