સવાલ ૩
બાઇબલ કોણે લખ્યું?
“મુસાએ યહોવાની સર્વ વાતો લખી.”
“દાનીયેલને પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં; તેણે તે સ્વપ્ન લખી લીધું, ને તે બાબતોનો સાર કહી બતાવ્યો.”
“તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે ઈશ્વરનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું.”
‘દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ માટે ઉપયોગી છે.’
‘ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર શક્તિની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યાં.’