વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • snnw ગીત ૧૪૯
  • અમને બચાવવા તારો આભાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અમને બચાવવા તારો આભાર
  • યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • સરખી માહિતી
  • તમારો વહાલો દીકરો આપ્યો
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • તમારો વહાલો દીકરો આપ્યો
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • અનેરો આનંદ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • પ્રચાર કરવા જઈએ
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ગાઓ—નવાં ગીતો
snnw ગીત ૧૪૯

ગીત ૧૪૯

અમને બચાવવા તારો આભાર

(લુક ૨૨:૨૦)

  1. યહોવા આજ અમે, ઊભા તારી પાસે

    ટુકડો તારા કલેજાનો આપ્યો રે અમને

    ઈસુનો જીવ રેડી, અમ દરેકને ભેટી

    તેં સમાવી દીધા અમને, તારા એ પ્રેમમાં

    (ટેક)

    ઈસુના લોઈની ધારાથી

    પાપ અમારાં તેં ધોયાં છે

    દિલથી અમે હંમેશાં અહેસાન, તારો માન્યે

  2. ઈસુએ પ્રેમ કર્યો, આપણને તો એટલો

    ખુશીથી મોતને ભેટીને દુન્યા બચાવી

    ઝરણું આ જીવનનું, રેʼશે સદા વેʼતું

    મોતથી કદી ન ડરીશું, કાયમ જીવીશું

    (ટેક)

    ઈસુના લોઈની ધારાથી

    પાપ અમારાં તેં ધોયાં છે

    દિલથી અમે હંમેશાં અહેસાન, તારો માન્યે

(હિબ્રૂ ૯:૧૩, ૧૪; ૧ પીત. ૧:૧૮, ૧૯ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો