વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ મે પાન ૫
  • યહોવાના મંડપમાં કોણ નિવાસ કરશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના મંડપમાં કોણ નિવાસ કરશે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • હંમેશાં યહોવાના મહેમાન તરીકે રહો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા પોતાના મંડપમાં તમારું સ્વાગત કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા આપણા સૌથી સારા મિત્ર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ મે પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૧-૧૮

યહોવાના મંડપમાં કોણ નિવાસ કરશે?

ઈશ્વરનો મિત્ર, જે તેમના પર ભરોસો મૂકે છે અને તેમની વાતો પાળે છે, તે જ યહોવાના મંડપમાં નિવાસ કરશે. ગીતશાસ્ત્ર ૧૫માં જણાવવામાં આવ્યું છે કે મિત્ર પાસેથી યહોવા કેવી અપેક્ષા રાખે છે.

યહોવાના મંડપમાં નિવાસ કરનાર આવો હોવો જોઈએ:

  • પ્રમાણિક

  • પોતાના હૃદયમાં સત્ય બોલનાર

  • યહોવાના ભક્તોને માન આપનાર

  • મુશ્કેલીમાં પણ પોતાનું બોલેલું પાળનાર

  • જરૂર છે તેઓને મદદ કરીને પાછું મેળવવાની અપેક્ષા ન રાખનાર

યહોવાના મંડપમાં નિવાસ કરનાર આવો ન હોવો જોઈએ:

  • કૂથલી અને નિંદા કરનાર

  • પડોશીનું બૂરું ઇચ્છનાર

  • યહોવાના ભક્તોનો ફાયદો ઉઠાવનાર

  • યહોવાની આજ્ઞાઓ ન પાળનારની સાથે દોસ્તી રાખનાર

  • લાંચ લેનાર

મંડપ
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો