વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૬
  • આશાને લીધે આનંદ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આશાને લીધે આનંદ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • આપણી આશા મજબૂત કરતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવાહમાં આશા રાખો, હિંમત રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • આપણી આશા ખોખલી નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • ૨૦૨૩માં સોનેરી આશા—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૬
કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન એક કુટુંબ પ્રચારની રજૂઆતની તૈયારી કરે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

આશાને લીધે આનંદ કરો

આશા લંગર જેવી છે. (હિબ્રૂ ૬:૧૯) મુસીબતોના તોફાનમાં તે આપણી શ્રદ્ધાના વહાણને ભાંગી પડવાથી બચાવે છે. (૧તિ ૧:૧૮, ૧૯) મુસીબતોના તોફાનમાં નિરાશા, આર્થિક નુકસાન, લાંબી બીમારી, સ્નેહીજનનું મરણ અને વફાદારીને ખતરારૂપ બાબતોનો સમાવેશ થાય છે.

શ્રદ્ધા અને આશા આપણને વચન પ્રમાણેના ઇનામને નજર સામે રાખવા મદદ કરે છે. (૨કો ૪:૧૬-૧૮; હિબ્રૂ ૧૧:૧૩, ૨૬, ૨૭) આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, આપણે બધાએ બાઇબલનાં વચનો પર નિયમિત મનન કરીને આપણી આશા મજબૂત કરતા રહેવાની જરૂર છે. આમ કરીશું તો, મુશ્કેલીઓના વમળમાં પણ આનંદ જાળવી રાખવો સહેલું બનશે.—૧પી ૧:૬, ૭.

આશામાં આનંદ કરો વીડિયો જુઓ અને આ સવાલો પર ચર્ચા કરો:

  • મુસાએ કેવો દાખલો બેસાડ્યો છે?

  • કુટુંબના શિર પર કઈ જવાબદારી છે?

  • કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન તમે કયા વિષયો પર ચર્ચા કરી શકો?

  • મુશ્કેલીઓનો દૃઢતાથી સામનો કરવા આશા કઈ રીતે મદદ કરે છે?

  • કયા આશીર્વાદની તમે આતુરતાથી રાહ જુઓ છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો