-
૧૬-ક ઈસુના પૃથ્વી પરના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)બાઇબલનો અભ્યાસ કરવા મદદ
-
-
૧૬-ક
ઈસુના પૃથ્વી પરના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)
નીસાન ૮ (સાબ્બાથ)
સૂર્યાસ્ત (સૂર્યાસ્તથી યહુદી દિવસો શરૂ થતા અને પૂરા થતા)
પાસ્ખાના છ દિવસ પહેલાં બેથાનીઆ આવવું
સૂર્યોદય
સૂર્યાસ્ત
નીસાન ૯
સૂર્યાસ્ત
રક્તપિત્ત થયેલા સીમોન સાથે જમવું
મરિયમનું ઈસુ પર જટામાંસીનું તેલ રેડવું
યહુદીઓનું ઈસુ અને લાજરસને મળવા આવવું
સૂર્યોદય
વિજયવંત રીતે યરૂશાલેમમાં પ્રવેશ
મંદિરમાં શીખવવું
સૂર્યાસ્ત
નીસાન ૧૦
સૂર્યાસ્ત
બેથાનીઆમાં રાત રહેવું
સૂર્યોદય
વહેલી સવારે યરૂશાલેમ જવું
મંદિર શુદ્ધ કરવું
યહોવાનું સ્વર્ગમાંથી બોલવું
સૂર્યાસ્ત
નીસાન ૧૧
સૂર્યાસ્ત
સૂર્યોદય
ઉદાહરણોથી મંદિરમાં શીખવવું
ફરોશીઓને ધમકાવવા
વિધવાના દાનની નોંધ લેવી
જૈતુન પહાડ પર યરૂશાલેમની પડતીની ભવિષ્યવાણી અને ભાવિની હાજરી વિશે નિશાની
સૂર્યાસ્ત
-
-
૧૬-ખ ઈસુના પૃથ્વી પરના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)બાઇબલનો અભ્યાસ કરવા મદદ
-
-
૧૬-ખ
ઈસુના પૃથ્વી પરના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)
નીસાન ૧૨
સૂર્યાસ્ત (સૂર્યાસ્તથી યહુદી દિવસો શરૂ થતા અને પૂરા થતા હતા)
સૂર્યોદય
શિષ્યો સાથે આરામ કરવો
યહુદાએ દગો આપવાની ગોઠવણ કરી
સૂર્યાસ્ત
નીસાન ૧૩
સૂર્યાસ્ત
સૂર્યોદય
પીતર અને યોહાન પાસ્ખાની તૈયારી કરે છે
ઈસુ અને બીજા પ્રેરિતોનું મોડી બપોરે આવવું
સૂર્યાસ્ત
નીસાન ૧૪
સૂર્યાસ્ત
પ્રેરિતો સાથે પાસ્ખા ખાવું
પ્રેરિતોના પગ ધોવા
યહુદાને બહાર મોકલી દેવો
પ્રભુના સાંજના ભોજનની શરૂઆત
ગેથસેમાને બાગમાં દગો અને ધરપકડ
પ્રેરિતોનું ભાગી જવું
કાયાફાસના ઘરે ન્યાયસભા દ્વારા મુકદ્દમો
પીતર ઈસુનો નકાર કરે છે
સર્યોદય
ફરીથી ન્યાયસભા આગળ
પીલાત પાસે, પછી હેરોદ પાસે અને પાછા પીલાત પાસે
મરણની સજા અને ગલગથાએ વધસ્તંભ પર ચઢાવવું
બપોરના ત્રણેક વાગે મરણ પામવું
શબ ઉતારીને દફનાવવામાં આવ્યું
સૂર્યાસ્ત
નીસાન ૧૫ (સાબ્બાથ)
સર્યાસ્ત
સર્યોદય
ઈસુની કબર પર પહેરો ગોઠવવા પીલાતની મંજૂરી
સર્યાસ્ત
નીસાન ૧૬
સૂર્યાસ્ત
વધુ સુગંધી દ્રવ્યો ખરીદવામાં આવ્યાં
સૂર્યોદય
જીવતા કરાયા
શિષ્યોને દેખાયા
સર્યાસ્ત
-