વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑક્ટોબર પાન ૭
  • ઈસુએ સત્યની સાક્ષી આપી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુએ સત્યની સાક્ષી આપી
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • ખ્રિસ્તીઓ આત્માથી અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ઈસુની જેમ પ્રચાર કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • “પૃથ્વીના છેડા સુધી”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • સત્યના પરમેશ્વરને પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑક્ટોબર પાન ૭

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૮-૧૯

ઈસુએ સત્યની સાક્ષી આપી

૧૮:૩૬-૩૮ક

યહોવા ભાવિમાં જે કરવાના છે, એ સત્ય વિશે ઈસુએ સાક્ષી આપી

  • વાણીથી: ઈશ્વરના રાજ્ય વિશે ઈસુએ પૂરા જોશથી પ્રચાર કર્યો

  • કાર્યોથી: ઈસુના જીવનથી દેખાઈ આવ્યું કે ઈશ્વરની ભવિષ્યવાણીઓ સોએ સો ટકા સાચી પડી છે

ઈસુના શિષ્યો તરીકે આપણે પણ સત્યની સાક્ષી આપીએ છીએ

  • વાણીથી: લોકો આપણી મશ્કરી કરે તોપણ, આપણે પૂરા જોશથી યહોવાના રાજ્યનો પ્રચાર કરીએ છીએ, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે

  • કાર્યોથી: દુનિયાના રાજકારણ કે યુદ્ધોમાં આપણે ભાગ લેતા નથી; ઈશ્વરને ગમે છે એવું જીવન જીવીએ છીએ. આમ, આપણે રાજા ઈસુને ટેકો આપીએ છીએ

પોતાને પૂછો: “શું લોકો જોઈ શકે છે કે સત્યની સાક્ષી આપવી મારા જીવનમાં સૌથી મહત્ત્વનું છે?”

બે બહેનો એક સ્ત્રીને વીડિયો બતાવે છે; એક ભાઈ ગૅરેજમાં બીજા માણસને પ્રચાર કરે છે; માતાપિતા કુટુંબ તરીકે ભક્તિનો આનંદ માણે છે; એક બહેન સાથી કામદારને પ્રચાર કરે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો