વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ખ-૧૨-ક પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ખ-૧૨-ક

      પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)

      ઈ.સ. ૩૩ બતાવતી સમયરેખા, એ વર્ષે ઈસુનું મરણ થયું હતું.

      યરૂશાલેમ અને આસપાસનો વિસ્તાર

      યરૂશાલેમ અને આસપાસના વિસ્તારનો નકશો. જે જગ્યાઓ વિશે પાકી ખાતરી છે એ બતાવી છે. જે જગ્યાઓ વિશે નથી ખબર, એ ક્યાં હોય શકે એ બતાવ્યું છે. ૧. મંદિર. ૨. ગેથશેમાને બાગ. ૩. રાજ્યપાલનો મહેલ. ૪. કાયાફાસનું ઘર. ૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ. ૬. બેથઝાથાનો કુંડ. ૭. સિલોઆમનો કુંડ. ૮. યહૂદી ન્યાયસભા. ૯. ગલગથા. ૧૦. હકેલ્દમા.
      1. ૧. મંદિર

      2. ૨. ગેથશેમાને બાગ (?)

      3. ૩. રાજ્યપાલનો મહેલ

      4. ૪. કાયાફાસનું ઘર (?)

      5. ૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ (?)

      6. ૬. બેથઝાથાનો કુંડ

      7. ૭. સિલોઆમનો કુંડ

      8. ૮. યહૂદી ન્યાયસભા (?)

      9. ૯. ગલગથા (?)

      10. ૧૦. હકેલ્દમા (?)

      દિવસ પ્રમાણે જુઓ: નીસાન ૮ | નીસાન ૯ | નીસાન ૧૦ | નીસાન ૧૧

      નીસાન ૮ (સાબ્બાથ)

      સૂર્યાસ્ત (યહૂદીઓનો દિવસ સૂર્ય આથમે ત્યારે શરૂ થતો અને બીજા દિવસે સૂર્ય આથમે ત્યારે પૂરો થતો)

      • પાસ્ખાના છ દિવસ પહેલાં બેથનિયા આવે છે

      • યોહાન ૧૧:૫૫–૧૨:૧

      સૂર્યોદય

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

      નીસાન ૯

      સૂર્યાસ્ત

      • રક્તપિત્ત થયેલા સિમોન સાથે જમે છે

      • મરિયમ ઈસુ પર જટામાંસીનું તેલ રેડે છે

      • યહૂદીઓ ઈસુ અને લાજરસને મળવા આવે છે

      • માથ્થી ૨૬:૬-૧૩

      • માર્ક ૧૪:૩-૯

      • યોહાન ૧૨:૨-૧૧

      સૂર્યોદય

      • ઈસુ ગધેડાના બચ્ચા પર સવારી કરે છે. ટોળું હર્ષોલ્લાસ સાથે રસ્તા પર પોતાનાં કપડાં અને ખજૂરીની ડાળીઓ પાથરે છે.

        રાજા તરીકે યરૂશાલેમમાં આવે છે

      • મંદિરમાં શીખવે છે

      • માથ્થી ૨૧:૧-૧૧, ૧૪-૧૭

      • માર્ક ૧૧:૧-૧૧

      • લૂક ૧૯:૨૯-૪૪

      • યોહાન ૧૨:૧૨-૧૯

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

      નીસાન ૧૦

      સૂર્યાસ્ત

      • બેથનિયામાં રાત રોકાય છે

      સૂર્યોદય

      • ઈસુ મંદિરમાં જઈને નાણા બદલનારાઓની મેજો ઊંધી વાળી દે છે.

        વહેલી સવારે યરૂશાલેમ જાય છે

      • મંદિર શુદ્ધ કરે છે

      • આકાશમાંથી યહોવાની વાણી સંભળાય છે

      • માથ્થી ૨૧:૧૮, ૧૯; ૨૧:૧૨, ૧૩

      • માર્ક ૧૧:૧૨-૧૯

      • લૂક ૧૯:૪૫-૪૮

      • યોહાન ૧૨:૨૦-૫૦

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

      નીસાન ૧૧

      સૂર્યાસ્ત

      સૂર્યોદય

      • ઈસુ અમુક પ્રેરિતો સાથે જૈતૂન પર્વત પર વાત કરે છે. પાછળ મંદિર છે.

        મંદિરમાં ઉદાહરણો આપીને શીખવે છે

      • ફરોશીઓનો ઢોંગ ખુલ્લો પાડે છે

      • વિધવાના દાન પર ધ્યાન આપે છે

      • જૈતૂન પર્વત પર યરૂશાલેમના નાશ વિશે ભવિષ્યવાણી કરે છે અને ભાવિમાં પોતાની હાજરી વિશે નિશાની આપે છે

      • માથ્થી ૨૧:૧૯–૨૫:૪૬

      • માર્ક ૧૧:૨૦–૧૩:૩૭

      • લૂક ૨૦:૧–૨૧:૩૮

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

  • ખ-૧૨-ખ પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ખ-૧૨-ખ

      પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)

      ઈ.સ. ૩૩ બતાવતી સમયરેખા, એ વર્ષે ઈસુનું મરણ થયું હતું.

      યરૂશાલેમ અને આસપાસનો વિસ્તાર

      યરૂશાલેમ અને આસપાસના વિસ્તારનો નકશો. જે જગ્યાઓ વિશે પાકી ખાતરી છે એ બતાવી છે. જે જગ્યાઓ વિશે નથી ખબર, એ ક્યાં હોય શકે એ બતાવ્યું છે. ૧. મંદિર. ૨. ગેથશેમાને બાગ. ૩. રાજ્યપાલનો મહેલ. ૪. કાયાફાસનું ઘર. ૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ. ૬. બેથઝાથાનો કુંડ. ૭. સિલોઆમનો કુંડ. ૮. યહૂદી ન્યાયસભા. ૯. ગલગથા. ૧૦. હકેલ્દમા.
      1. ૧. મંદિર

      2. ૨. ગેથશેમાને બાગ (?)

      3. ૩. રાજ્યપાલનો મહેલ

      4. ૪. કાયાફાસનું ઘર (?)

      5. ૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ (?)

      6. ૬. બેથઝાથાનો કુંડ

      7. ૭. સિલોઆમનો કુંડ

      8. ૮. યહૂદી ન્યાયસભા (?)

      9. ૯. ગલગથા (?)

      10. ૧૦. હકેલ્દમા (?)

      દિવસ પ્રમાણે જુઓ: નીસાન ૧૨ | નીસાન ૧૩ | નીસાન ૧૪ | નીસાન ૧૫ | નીસાન ૧૬

      નીસાન ૧૨

      સૂર્યાસ્ત (યહૂદીઓનો દિવસ સૂર્ય આથમે ત્યારે શરૂ થતો અને બીજા દિવસે સૂર્ય આથમે ત્યારે પૂરો થતો)

      સૂર્યોદય

      • યહૂદા ઇસ્કારિયોત ધર્મગુરુઓ સાથે મળીને કાવતરું રચે છે.

        ફક્ત શિષ્યો સાથે દિવસ વિતાવે છે

      • યહૂદા દગો દેવાની ગોઠવણ કરે છે

      • માથ્થી ૨૬:૧-૫, ૧૪-૧૬

      • માર્ક ૧૪:૧, ૨, ૧૦, ૧૧

      • લૂક ૨૨:૧-૬

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

      નીસાન ૧૩

      સૂર્યાસ્ત

      સૂર્યોદય

      • પિતર અન યોહાન એક માણસની પાછળ જાય છે, જેણે પાણીનું માટલું ઊંચક્યું છે.

        પિતર અને યોહાન પાસ્ખાની તૈયારી કરે છે

      • ઈસુ અને બીજા પ્રેરિતો મોડી બપોરે આવે છે

      • માથ્થી ૨૬:૧૭-૧૯

      • માર્ક ૧૪:૧૨-૧૬

      • લૂક ૨૨:૭-૧૩

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

      નીસાન ૧૪

      સૂર્યાસ્ત

      • ઈસુના સાંજના ભોજન દરમિયાન ઈસુ અને વફાદાર પ્રેરિતો મેજને અડીને બેઠા છે.

        પ્રેરિતો સાથે પાસ્ખાનું ભોજન લે છે

      • પ્રેરિતોના પગ ધૂએ છે

      • યહૂદાને બહાર મોકલી દે છે

      • ઈસુના સાંજના ભોજનની શરૂઆત કરે છે

      • માથ્થી ૨૬:૨૦-૩૫

      • માર્ક ૧૪:૧૭-૩૧

      • લૂક ૨૨:૧૪-૩૮

      • યોહાન ૧૩:૧–૧૭:૨૬

      • પિતર આંગણામાં ભેગા થયેલા લોકો આગળ ઈસુને ઓળખવાની ના પાડે છે, એ સમયે ઈસુ ઝરૂખામાંથી જોઈ રહ્યા છે.

        ગેથશેમાને બાગમાં દગો આપવામાં આવ્યો અને પકડવામાં આવ્યા (૨)

      • પ્રેરિતો નાસી જાય છે

      • કાયાફાસના ઘરે યહૂદી ન્યાયસભા મુકદ્દમો ચલાવે છે (૪)

      • પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે

      • માથ્થી ૨૬:૩૬-૭૫

      • માર્ક ૧૪:૩૨-૭૨

      • લૂક ૨૨:૩૯-૬૫

      • યોહાન ૧૮:૧-૨૭

      સૂર્યોદય

      • પિલાત ગુસ્સે ભરાયેલા ટોળા આગળ ઈસુને લાવે છે ત્યારે ઈસુના માથે કાંટાનો મુગટ છે અને તેમણે જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેર્યો છે.

        ફરીથી ન્યાયસભા આગળ ઊભા રહે છે (૮)

      • પિલાત આગળ (૩), પછી હેરોદ (૫) અને પાછા પિલાત આગળ (૩)

      • નિકોદેમસ, અરિમથાઈનો યૂસફ અને બીજા શિષ્યો ઈસુના શબને દફનાવવાની તૈયારી કરી રહ્યા છે.

        મોતની સજા અને ગલગથામાં વધસ્તંભે ખીલાથી જડી દીધા (૯)

      • બપોરે ત્રણેક વાગ્યે મરણ થયું

      • શબ ઉતારીને દફનાવવામાં આવ્યું

      • માથ્થી ૨૭:૧-૬૧

      • માર્ક ૧૫:૧-૪૭

      • લૂક ૨૨:૬૬–૨૩:૫૬

      • યોહાન ૧૮:૨૮–૧૯:૪૨

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

      નીસાન ૧૫ (સાબ્બાથ)

      સૂર્યાસ્ત

      સૂર્યોદય

      • ઈસુની કબર પર પહેરો રાખવાની પિલાત મંજૂરી આપે છે

      • માથ્થી ૨૭:૬૨-૬૬

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

      નીસાન ૧૬

      સૂર્યાસ્ત

      • શબને લગાડવા સુગંધી દ્રવ્યો ખરીદવામાં આવ્યાં

      • માર્ક ૧૬:૧

      સૂર્યોદય

      • મરિયમ માગદાલેણ ઈસુની ખાલી કબર જુએ છે.

        મરણમાંથી ઉઠાડવામાં આવ્યા

      • શિષ્યોને દેખાય છે

      • માથ્થી ૨૮:૧-૧૫

      • માર્ક ૧૬:૨-૮

      • લૂક ૨૪:૧-૪૯

      • યોહાન ૨૦:૧-૨૫

      સૂર્યાસ્ત

      પાછા જાઓ

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો