વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૨૩
  • ઈશ્વરનું રાજ્ય શું કરશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનું રાજ્ય શું કરશે?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • ઈશ્વરનું રાજ્ય શું કરશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • ઈશ્વર આ પૃથ્વીને સુંદર બનાવશે
    સાચા ઈશ્વરને ઓળખો
  • કઈ રીતે યુદ્ધ અને લડાઈઓનો અંત આવશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • યુદ્ધ વિનાનું જગત જલદી જ
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૨૩
A Paradise scene

ઈશ્વરનું રાજ્ય શું કરશે?

શાસ્ત્રમાંથી જવાબ

ઈશ્વરનું રાજ્ય મનુષ્યની બધી જ સરકારોને કાઢી નાખશે અને આખી પૃથ્વી પર રાજ કરશે. (દાનિયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૬:૧૪) એ પછી ઈશ્વરનું રાજ્ય . . .

  • ખરાબ લોકોને કાઢી નાખશે, જેઓ બીજાઓને નુકસાન પહોંચાડે છે. “દુષ્ટોનો પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે.”—નીતિવચનો ૨:૨૨.

  • બધા યુદ્ધોનો અંત લાવશે. ઈશ્વર “આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત લાવે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૯.

  • પૃથ્વી પર સમૃદ્ધિ અને સલામતી લાવશે. “તેઓ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને પોતાની અંજીરી નીચે બેસશે, તેઓને કોઈ ડરાવશે નહિ.”—મીખાહ ૪:૪.

  • પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે. “વેરાન પ્રદેશ અને સૂકી ભૂમિ આનંદ કરશે. ઉજ્જડ પ્રદેશ ખુશી મનાવશે અને કેસરની જેમ ખીલી ઊઠશે.”—યશાયા ૩૫:૧.

  • લોકોને ખુશી અને સંતોષ આપનારું કામ આપશે. “પસંદ કરેલા લોકો પોતાની મહેનતનાં ફળનો આનંદ ઉઠાવશે. તેઓ નકામી મહેનત કરશે નહિ.”—યશાયા ૬૫:૨૧-૨૩.

  • બીમારી કાઢી નાખશે. “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ.”—યશાયા ૩૩:૨૪.

  • લોકોનું ઘડપણ દૂર કરશે. “તેનું [તેઓનું] શરીર બાળકના શરીર કરતાં વધારે તંદુરસ્ત થાય; અને તેનું [તેઓનું] જુવાનીનું જોમ પાછું આવે.”—અયૂબ ૩૩:૨૫.

  • ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે. “જેઓ કબરમાં છે તેઓ બધા તેનો [ઈસુ] અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે.”—યોહાન ૫:૨૮, ૨૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો