દોસ્તો
મિત્રો; હળવું-મળવું
કોને દોસ્ત બનાવવા સૌથી મહત્ત્વનું છે?
ગી ૨૫:૧૪; યોહ ૧૫:૧૩-૧૫; યાકૂ ૨:૨૩
આ પણ જુઓ: ની ૩:૩૨
એને લગતા અહેવાલ:
ઉત ૫:૨૨-૨૪—હનોખ ઈશ્વરને પોતાના પાકા મિત્ર બનાવે છે
ઉત ૬:૯—નૂહ પોતાના પરદાદા હનોખની જેમ ઈશ્વર સાથે ચાલે છે
આપણને કેમ સારા દોસ્તોની જરૂર છે?
આ પણ જુઓ: ની ૧૮:૧
આપણે કેમ યહોવાના ભક્તો સાથે નિયમિત રીતે હળવું-મળવું જોઈએ?
આપણે કઈ રીતે એક સારા દોસ્ત બની શકીએ? આપણે કઈ રીતે સારા દોસ્ત બનાવી શકીએ?
લૂક ૬:૩૧; ૨કો ૬:૧૨, ૧૩; ફિલિ ૨:૩, ૪
આ પણ જુઓ: રોમ ૧૨:૧૦; એફે ૪:૩૧, ૩૨
યહોવાની ભક્તિ કરતા નથી એવા લોકો સાથે વધારે સમય વિતાવવો કેમ જોખમી છે?
ની ૧૩:૨૦; ૧કો ૧૫:૩૩; એફે ૫:૬-૯
આ પણ જુઓ: ૧પિ ૪:૩-૫; ૧યો ૨:૧૫-૧૭
આ પણ જુઓ: “દુનિયા સાથે દોસ્તી”
એને લગતા અહેવાલ:
ઉત ૩૪:૧, ૨—દીનાહ ખરાબ લોકો સાથે દોસ્તી કરે છે. એનું ગંભીર પરિણામ આવે છે
૨કા ૧૮:૧-૩; ૧૯:૧, ૨—સારા રાજા યહોશાફાટ ખરાબ રાજા આહાબ સાથે દોસ્તી કરે છે ત્યારે યહોવા તેમને ઠપકો આપે છે
શું યહોવાની ભક્તિ કરતા નથી એવા લોકો સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ?
બાપ્તિસ્મા લીધું ન હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરવું કેમ ખોટું છે?
આ જુઓ: “લગ્ન”