વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૪૩-૪૪
  • ચિંતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચિંતા
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૪૩-૪૪

ચિંતા

શું તમે એ વિચારીને ચિંતામાં ડૂબી જાઓ છો કે કાલ ઊઠીને પૈસાની તંગી કે ખોરાકની અછત પડશે અથવા માથે છત નહિ રહે તો શું કરીશ?

ની ૧૦:૧૫; ૧૯:૭; ૩૦:૮

  • એને લગતા અહેવાલ:

    • યવિ ૩:૧૯—યરૂશાલેમનો નાશ થાય છે ત્યારે, યર્મિયા પ્રબોધક અને બીજા ઘણા લોકો ઘરબાર વગરના થઈ જાય છે

    • ૨કો ૮:૧, ૨; ૧૧:૨૭—મકદોનિયાનાં ભાઈ-બહેનો ઘણી ગરીબી સહન કરે છે. પ્રેરિત પાઉલ પણ ઘણી વાર ખોરાક, કપડાં અને છત વગર દિવસો કાઢે છે

  • દિલાસો આપતી કલમો:

    • ગી ૩૭:૨૫; ૧૪૫:૧૫; ની ૧૦:૩; માથ ૬:૨૫-૩૪

    • આ પણ જુઓ: પુન ૨૪:૧૯

શું તમને એ વાતનો ડર લાગે છે કે કોઈ તમારી સાથે દોસ્તી નહિ કરે, કોઈ તમને પ્રેમ કે લાગણી નહિ બતાવે અથવા તમે એકલા પડી જશો?

અયૂ ૧૯:૧૯; સભા ૪:૧૦, ૧૨

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૮:૨૨; ૧૯:૯, ૧૦—એલિયા પ્રબોધકને લાગે છે કે યહોવાના વફાદાર ભક્તોમાંથી તે એકલા જ બચી ગયા છે

    • યર્મિ ૧૫:૧૬-૨૧—યર્મિયા પ્રબોધકને લાગે છે કે તે એકલા પડી ગયા છે, કેમ કે લોકો યહોવાનો સંદેશો સાંભળવાને બદલે મોજમજામાં ડૂબેલા છે

  • દિલાસો આપતી કલમો:

    • ગી ૨૫:૧૫, ૧૬; ૧પિ ૫:૭

  • દિલાસો આપતા અહેવાલ:

    • ૧રા ૧૯:૧-૧૯—યહોવા એલિયા પ્રબોધકને ખોરાક-પાણી પૂરાં પાડે છે અને ધ્યાનથી તેમની વાત સાંભળે છે. યહોવા એ પણ યાદ અપાવે છે કે તેમની પાસે એલિયાને મદદ કરવાની તાકાત છે

    • યોહ ૧૬:૩૨, ૩૩—ઈસુને ખબર છે કે તેમના દોસ્તો તેમને એકલા મૂકીને જતા રહેશે, પણ તે જાણે છે કે યહોવા હંમેશાં તેમને સાથ આપશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો