વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૪૫
  • ડર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડર
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૪૫

ડર

બીક

પુન ૨૦:૮; ન્યા ૭:૩; ની ૨૯:૨૫

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૩૨:૧-૪, ૨૧-૨૪—હારુન લોકોથી ડરી જાય છે અને તે સોનાનું વાછરડું બનાવે છે

    • માર્ક ૧૪:૫૦, ૬૬-૭૨—ઈસુની ધરપકડ થાય છે ત્યારે બધા પ્રેરિતો ડરીને ભાગી જાય છે. અરે, પિતર તો એવું જૂઠું પણ બોલે છે કે તે ઈસુને ઓળખતા નથી

  • દિલાસો આપતી કલમો:

    • યશા ૩૫:૪; ૪૧:૧૦, ૧૩; હિબ્રૂ ૧૩:૬

    • આ પણ જુઓ: પ્રક ૨:૧૦

  • દિલાસો આપતા અહેવાલ:

    • ૨કા ૨૦:૧-૧૭, ૨૨-૨૪—જ્યારે મોટી અને શક્તિશાળી સેના યહૂદા પર હુમલો કરવા આવે છે, ત્યારે યહોશાફાટ રાજા અને લોકો ડરી જાય છે. પણ યહોવા તેઓને હિંમત આપે છે અને બચાવે છે

    • લૂક ૧૨:૪-૧૨—ઈસુ પોતાના શિષ્યોને શીખવે છે કે તેઓએ માણસોથી ડરવું ન જોઈએ. એ વાતની ચિંતા પણ ન કરવી જોઈએ કે તેઓ અધિકારીઓ સામે પોતાના બચાવમાં શું કહેશે, કેમ કે યહોવા તેઓને મદદ કરશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો