વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૭/૧ પાન ૧૬
  • સત્ય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સત્ય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૭/૧ પાન ૧૬

સત્ય

તમે એ ક્યાં શોધી શકો?

એ તમને અને તમારા કુટુંબને કઈ રીતે લાભ કરી શકે?

આ વર્ષે યહોવાના સાક્ષીઓએ યોજેલા ત્રણ દિવસના સંમેલનમાં આવવા, અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ.

વિષય:

‘ઈશ્વરનું વચન સત્ય છે!’

યોહાન ૧૭:૧૭માંના ઈસુના શબ્દોને આધારે.

કાર્યક્રમની ઝલક:

રસપ્રદ પ્રવચન “સત્ય શું છે?” એ વિશે જણાવશે કે આપણે શા માટે ઈશ્વરે આપેલા બાઇબલ પર ભરોસો મૂકી શકીએ.

બે નાટકો બાઇબલના અહેવાલો અને એમાં રહેલા બોધપાઠને જીવંત બનાવશે.

કોણ આવી શકે:

દરેક જણ. તમારે કોઈ પ્રવેશ ફી આપવી નહિ પડે અને કોઈ ફાળો ઉઘરાવવામાં નહિ આવે.

સમય અને સ્થળ:

તમારી નજીક સંમેલન ક્યાં છે એ જાણવા અને અમારા સંમેલનો વિશે વિડીયો જોવા, અહીંયા જાઓ: www.pr418.com (અબાઉટ અસ/કન્વેન્શન્સ વિભાગમાં જુઓ)

કાર્યક્રમનું શેડ્યુલ જોવા માટે અહીંયા જાઓ: www.pr418.com (સાહિત્ય/પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગમાં જુઓ) (w13-E 05/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો