સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત
સવાલ: બીજાઓ સાથે સારો સંબંધ રાખવા શું કરી શકીએ?
શાસ્ત્રવચન: કોલ ૩:૧૩
ફરી મુલાકાત માટે સવાલ: મતભેદ થાળે પાડવા શું કરી શકીએ?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:
ફરી મુલાકાત
સવાલ: મતભેદ થાળે પાડવા શું કરી શકીએ?
શાસ્ત્રવચન: રોમ ૧૨:૧૮
ફરી મુલાકાત માટે સવાલ: બીજાઓ સાથે સંબંધ સુધારવા તમે કોની સલાહ લો છો?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: