વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • ઇઝરાયેલના ૧૨ દીકરાઓ (૧, ૨)

      • યહૂદાના વંશજો (૩-૫૫)

૧ કાળવૃત્તાંત ૨:૧

એને લગતી કલમો

  • +ઉત ૩૨:૨૮
  • +ઉત ૨૯:૩૨; ૪૯:૩, ૪
  • +ઉત ૨૯:૩૩
  • +ઉત ૨૯:૩૪; ૪૯:૫-૭
  • +ઉત ૨૯:૩૫; ૪૯:૮-૧૨; હિબ્રૂ ૭:૧૪
  • +ઉત ૩૦:૧૮; ૪૯:૧૪, ૧૫
  • +ઉત ૩૦:૨૦; ૪૯:૧૩

૧ કાળવૃત્તાંત ૨:૨

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૪-૬; ૪૯:૧૬-૧૮
  • +ઉત ૩૦:૨૨, ૨૪; ૪૯:૨૨-૨૬
  • +ઉત ૩૫:૧૬, ૧૮; ૪૯:૨૭
  • +ઉત ૩૦:૭, ૮; ૪૯:૨૧
  • +ઉત ૩૦:૯-૧૧; ૪૯:૧૯
  • +ઉત ૩૦:૧૨, ૧૩; ૪૯:૨૦

૧ કાળવૃત્તાંત ૨:૩

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૨-૫
  • +ઉત ૩૮:૭

૧ કાળવૃત્તાંત ૨:૪

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૧૧
  • +લૂક ૩:૨૩, ૩૩

૧ કાળવૃત્તાંત ૨:૫

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૨૧

૧ કાળવૃત્તાંત ૨:૭

ફૂટનોટ

  • *

    અર્થ, “મુશ્કેલી લાવનાર; કૃપા ગુમાવનાર.” યહો ૭:૧માં “આખાન.”

  • *

    અથવા, “મુશ્કેલી લાવ્યો; કૃપા ગુમાવી.”

એને લગતી કલમો

  • +યહો ૭:૧૫, ૧૮
  • +પુન ૭:૨૬; યહો ૬:૧૮; ૨૨:૨૦

૧ કાળવૃત્તાંત ૨:૯

ફૂટનોટ

  • *

    ૧કા ૨:૧૮, ૧૯, ૪૨માં “કાલેબ.”

એને લગતી કલમો

  • +૧શ ૨૭:૧૦
  • +રૂથ ૪:૧૯-૨૧; માથ ૧:૩

૧ કાળવૃત્તાંત ૨:૧૦

એને લગતી કલમો

  • +માથ ૧:૪, ૫
  • +ગણ ૨:૩

૧ કાળવૃત્તાંત ૨:૧૧

એને લગતી કલમો

  • +લૂક ૩:૨૩, ૩૨
  • +રૂથ ૨:૧

૧ કાળવૃત્તાંત ૨:૧૨

એને લગતી કલમો

  • +રૂથ ૪:૧૭, ૨૨; ૧શ ૧૬:૧

૧ કાળવૃત્તાંત ૨:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૧૩
  • +૧શ ૧૬:૬-૧૦

૧ કાળવૃત્તાંત ૨:૧૫

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧૩; ૧૭:૧૨; માથ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૯

    ૯/૧૫/૨૦૦૨, પાન ૩૦-૩૧

૧ કાળવૃત્તાંત ૨:૧૬

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૨૫
  • +૨શ ૨૧:૧૭; ૨૩:૧૮, ૧૯
  • +૨શ ૮:૧૬; ૧કા ૧૧:૬
  • +૨શ ૨:૧૮; ૩:૩૦; ૨૩:૨૪

૧ કાળવૃત્તાંત ૨:૧૭

એને લગતી કલમો

  • +૨શ ૧૯:૧૩; ૧રા ૨:૫

૧ કાળવૃત્તાંત ૨:૧૮

ફૂટનોટ

  • *

    ૧કા ૨:૯માં “કલૂબાય.”

૧ કાળવૃત્તાંત ૨:૧૯

એને લગતી કલમો

  • +૧કા ૪:૪
  • +નિર્ગ ૧૭:૧૨; ૨૪:૧૪

૧ કાળવૃત્તાંત ૨:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૧:૨-૫; ૩૬:૧; ૩૭:૧

૧ કાળવૃત્તાંત ૨:૨૧

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૨૯; યહો ૧૭:૧
  • +ઉત ૫૦:૨૩; ૧કા ૭:૧૪

૧ કાળવૃત્તાંત ૨:૨૨

એને લગતી કલમો

  • +પુન ૩:૧૪; યહો ૧૩:૨૯, ૩૦
  • +ગણ ૩૨:૪૦, ૪૧

૧ કાળવૃત્તાંત ૨:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “એના પર આધાર રાખતાં.”

એને લગતી કલમો

  • +૨શ ૩:૩; ૧૩:૩૮
  • +૨શ ૮:૬
  • +૧રા ૪:૧૩
  • +ગણ ૩૨:૪૨

૧ કાળવૃત્તાંત ૨:૨૪

ફૂટનોટ

  • *

    આ પુસ્તકમાં અમુક નામ લોકોને બદલે જગ્યાને બતાવે છે. એવા કિસ્સામાં “પિતાનો” અર્થ “સ્થાપક” થઈ શકે.

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૧૨
  • +૧કા ૪:૫
  • +નહે ૩:૫

૧ કાળવૃત્તાંત ૨:૩૪

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરનો.”

૧ કાળવૃત્તાંત ૨:૪૨

ફૂટનોટ

  • *

    ૧કા ૨:૯માં “કલૂબાય.”

એને લગતી કલમો

  • +૧કા ૨:૯

૧ કાળવૃત્તાંત ૨:૪૫

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૫૮; નહે ૩:૧૬

૧ કાળવૃત્તાંત ૨:૪૯

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૧, ૩૧
  • +યહો ૧૫:૨૦, ૫૭
  • +૧કા ૨:૧૮
  • +યહો ૧૫:૧૬, ૧૭

૧ કાળવૃત્તાંત ૨:૫૦

એને લગતી કલમો

  • +૧કા ૨:૧૯
  • +નિર્ગ ૧૭:૧૨; ૨૪:૧૪
  • +યહો ૧૫:૯, ૧૨; ૧કા ૧૩:૫

૧ કાળવૃત્તાંત ૨:૫૧

એને લગતી કલમો

  • +ઉત ૩૫:૧૯; યોહ ૭:૪૨

૧ કાળવૃત્તાંત ૨:૫૩

એને લગતી કલમો

  • +૧કા ૧૧:૧૦, ૪૦
  • +૧કા ૪:૨
  • +યહો ૧૫:૨૦, ૩૩

૧ કાળવૃત્તાંત ૨:૫૪

એને લગતી કલમો

  • +ઉત ૩૫:૧૯; માથ ૨:૧

૧ કાળવૃત્તાંત ૨:૫૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ન્યા ૧:૧૬; ૪:૧૧; ૧શ ૧૫:૬
  • +૨રા ૧૦:૧૫; યર્મિ ૩૫:૬, ૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૨:૧ઉત ૩૨:૨૮
૧ કાળ. ૨:૧ઉત ૨૯:૩૨; ૪૯:૩, ૪
૧ કાળ. ૨:૧ઉત ૨૯:૩૩
૧ કાળ. ૨:૧ઉત ૨૯:૩૪; ૪૯:૫-૭
૧ કાળ. ૨:૧ઉત ૨૯:૩૫; ૪૯:૮-૧૨; હિબ્રૂ ૭:૧૪
૧ કાળ. ૨:૧ઉત ૩૦:૧૮; ૪૯:૧૪, ૧૫
૧ કાળ. ૨:૧ઉત ૩૦:૨૦; ૪૯:૧૩
૧ કાળ. ૨:૨ઉત ૩૦:૪-૬; ૪૯:૧૬-૧૮
૧ કાળ. ૨:૨ઉત ૩૦:૨૨, ૨૪; ૪૯:૨૨-૨૬
૧ કાળ. ૨:૨ઉત ૩૫:૧૬, ૧૮; ૪૯:૨૭
૧ કાળ. ૨:૨ઉત ૩૦:૭, ૮; ૪૯:૨૧
૧ કાળ. ૨:૨ઉત ૩૦:૯-૧૧; ૪૯:૧૯
૧ કાળ. ૨:૨ઉત ૩૦:૧૨, ૧૩; ૪૯:૨૦
૧ કાળ. ૨:૩ઉત ૩૮:૨-૫
૧ કાળ. ૨:૩ઉત ૩૮:૭
૧ કાળ. ૨:૪ઉત ૩૮:૧૧
૧ કાળ. ૨:૪લૂક ૩:૨૩, ૩૩
૧ કાળ. ૨:૫ગણ ૨૬:૨૧
૧ કાળ. ૨:૭યહો ૭:૧૫, ૧૮
૧ કાળ. ૨:૭પુન ૭:૨૬; યહો ૬:૧૮; ૨૨:૨૦
૧ કાળ. ૨:૯૧શ ૨૭:૧૦
૧ કાળ. ૨:૯રૂથ ૪:૧૯-૨૧; માથ ૧:૩
૧ કાળ. ૨:૧૦માથ ૧:૪, ૫
૧ કાળ. ૨:૧૦ગણ ૨:૩
૧ કાળ. ૨:૧૧લૂક ૩:૨૩, ૩૨
૧ કાળ. ૨:૧૧રૂથ ૨:૧
૧ કાળ. ૨:૧૨રૂથ ૪:૧૭, ૨૨; ૧શ ૧૬:૧
૧ કાળ. ૨:૧૩૧શ ૧૬:૬-૧૦
૧ કાળ. ૨:૧૩૧શ ૧૭:૧૩
૧ કાળ. ૨:૧૫૧શ ૧૬:૧૩; ૧૭:૧૨; માથ ૧:૬
૧ કાળ. ૨:૧૬૨શ ૧૭:૨૫
૧ કાળ. ૨:૧૬૨શ ૨૧:૧૭; ૨૩:૧૮, ૧૯
૧ કાળ. ૨:૧૬૨શ ૮:૧૬; ૧કા ૧૧:૬
૧ કાળ. ૨:૧૬૨શ ૨:૧૮; ૩:૩૦; ૨૩:૨૪
૧ કાળ. ૨:૧૭૨શ ૧૯:૧૩; ૧રા ૨:૫
૧ કાળ. ૨:૧૯૧કા ૪:૪
૧ કાળ. ૨:૧૯નિર્ગ ૧૭:૧૨; ૨૪:૧૪
૧ કાળ. ૨:૨૦નિર્ગ ૩૧:૨-૫; ૩૬:૧; ૩૭:૧
૧ કાળ. ૨:૨૧ગણ ૨૬:૨૯; યહો ૧૭:૧
૧ કાળ. ૨:૨૧ઉત ૫૦:૨૩; ૧કા ૭:૧૪
૧ કાળ. ૨:૨૨પુન ૩:૧૪; યહો ૧૩:૨૯, ૩૦
૧ કાળ. ૨:૨૨ગણ ૩૨:૪૦, ૪૧
૧ કાળ. ૨:૨૩૨શ ૩:૩; ૧૩:૩૮
૧ કાળ. ૨:૨૩૨શ ૮:૬
૧ કાળ. ૨:૨૩૧રા ૪:૧૩
૧ કાળ. ૨:૨૩ગણ ૩૨:૪૨
૧ કાળ. ૨:૨૪ઉત ૪૬:૧૨
૧ કાળ. ૨:૨૪૧કા ૪:૫
૧ કાળ. ૨:૨૪નહે ૩:૫
૧ કાળ. ૨:૪૨૧કા ૨:૯
૧ કાળ. ૨:૪૫યહો ૧૫:૨૦, ૫૮; નહે ૩:૧૬
૧ કાળ. ૨:૪૯યહો ૧૫:૨૧, ૩૧
૧ કાળ. ૨:૪૯યહો ૧૫:૨૦, ૫૭
૧ કાળ. ૨:૪૯૧કા ૨:૧૮
૧ કાળ. ૨:૪૯યહો ૧૫:૧૬, ૧૭
૧ કાળ. ૨:૫૦૧કા ૨:૧૯
૧ કાળ. ૨:૫૦નિર્ગ ૧૭:૧૨; ૨૪:૧૪
૧ કાળ. ૨:૫૦યહો ૧૫:૯, ૧૨; ૧કા ૧૩:૫
૧ કાળ. ૨:૫૧ઉત ૩૫:૧૯; યોહ ૭:૪૨
૧ કાળ. ૨:૫૩૧કા ૧૧:૧૦, ૪૦
૧ કાળ. ૨:૫૩૧કા ૪:૨
૧ કાળ. ૨:૫૩યહો ૧૫:૨૦, ૩૩
૧ કાળ. ૨:૫૪ઉત ૩૫:૧૯; માથ ૨:૧
૧ કાળ. ૨:૫૫ન્યા ૧:૧૬; ૪:૧૧; ૧શ ૧૫:૬
૧ કાળ. ૨:૫૫૨રા ૧૦:૧૫; યર્મિ ૩૫:૬, ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૨:૧-૫૫

પહેલો કાળવૃત્તાંત

૨ ઇઝરાયેલના+ દીકરાઓ આ હતા: રૂબેન,+ શિમયોન,+ લેવી,+ યહૂદા,+ ઇસ્સાખાર,+ ઝબુલોન,+ ૨ દાન,+ યૂસફ,+ બિન્યામીન,+ નફતાલી,+ ગાદ+ અને આશેર.+

૩ યહૂદાને એર, ઓનાન અને શેલાહ થયા. એ ત્રણ દીકરાઓ તેને શૂઆની દીકરીથી થયા હતા, જે કનાની હતી.+ પણ યહૂદાનો પ્રથમ જન્મેલો દીકરો એર, યહોવાની* નજરમાં દુષ્ટ હતો. એટલે ઈશ્વરે તેને મારી નાખ્યો.+ ૪ યહૂદાની પુત્રવધૂ તામાર+ હતી, જેનાથી તેને પેરેસ+ અને ઝેરાહ થયા. યહૂદાને બધા થઈને પાંચ દીકરાઓ હતા.

૫ પેરેસના દીકરાઓ હેસરોન અને હામૂલ હતા.+

૬ ઝેરાહના દીકરાઓ ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દારા હતા. તેઓ બધા મળીને પાંચ દીકરાઓ હતા.

૭ કાર્મીનો દીકરો આખાર* હતો. તે ઇઝરાયેલ પર મોટી આફત લાવ્યો.*+ તેણે વિનાશને લાયક વસ્તુઓ વિશે આપેલી આજ્ઞા પાળી નહિ.+

૮ એથાનનો દીકરો અઝાર્યા હતો.

૯ હેસરોનના દીકરાઓ યરાહમએલ,+ રામ+ અને કલૂબાય* હતા.

૧૦ હેસરોનથી રામ થયો. રામથી અમિનાદાબ થયો,+ અમિનાદાબથી નાહશોન થયો,+ જે યહૂદાના વંશજોનો મુખી હતો. ૧૧ નાહશોનથી સાલ્મા થયો+ અને સાલ્માથી બોઆઝ+ થયો. ૧૨ બોઆઝથી ઓબેદ થયો અને ઓબેદથી યિશાઈ+ થયો. ૧૩ યિશાઈના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો અલીઆબ, બીજો અબીનાદાબ,+ ત્રીજો શિમઆ,+ ૧૪ ચોથો નથાનએલ, પાંચમો રાદ્દાય, ૧૫ છઠ્ઠો ઓસેમ અને સાતમો દાઉદ.+ ૧૬ તેઓની બહેનો સરૂયા અને અબીગાઈલ+ હતી. સરૂયાના ત્રણ દીકરાઓ અબીશાય,+ યોઆબ+ અને અસાહેલ+ હતા. ૧૭ અબીગાઈલે અમાસાને+ જન્મ આપ્યો. અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.

૧૮ હેસરોનના દીકરા કાલેબને* પોતાની પત્ની અઝૂબાહથી અને યરીઓથથી આ દીકરાઓ થયા: યેશેર, શોબાબ અને આર્દોન. ૧૯ અઝૂબાહના મરણ પછી કાલેબે એફ્રાથ+ સાથે લગ્‍ન કર્યું અને તેણે હૂરને+ જન્મ આપ્યો. ૨૦ હૂરથી ઉરી થયો અને ઉરીથી બઝાલએલ+ થયો.

૨૧ હેસરોન ૬૦ વર્ષનો હતો ત્યારે, તેણે ગિલયાદના પિતા+ માખીરની+ દીકરી સાથે લગ્‍ન કર્યું. હેસરોનને માખીરની દીકરીથી સગૂબ થયો. ૨૨ સગૂબથી યાઈર+ થયો, જેની પાસે ગિલયાદ દેશમાં+ ૨૩ શહેરો હતાં. ૨૩ એ બધા ગિલયાદના પિતા માખીરના વંશજો હતા. પછીથી ગશૂર+ અને સિરિયાએ+ તેઓ પાસેથી હાવ્વોથ-યાઈર+ લીધું. સાથે સાથે કનાથ+ અને એની આસપાસનાં* નગરો, કુલ ૬૦ શહેરો લઈ લીધાં.

૨૪ હેસરોનને+ પોતાની પત્ની અબિયાથી આશ્હૂર+ થયો, જે તકોઆનો+ પિતા* હતો. પણ આશ્હૂરના જન્મ પહેલાં હેસરોનનું કાલેબ-એફ્રાથાહમાં મરણ થયું.

૨૫ હેસરોનના પ્રથમ જન્મેલા યરાહમએલના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો રામ, પછી બૂનાહ, ઓરેન, ઓસેમ અને અહિયા. ૨૬ યરાહમએલની અટારાહ નામે બીજી એક પત્ની હતી. તે ઓનામની મા હતી. ૨૭ યરાહમએલના પ્રથમ જન્મેલા રામના દીકરાઓ માઆસ, યામીન અને એકેર હતા. ૨૮ ઓનામના દીકરાઓ શામ્માય અને યાદા હતા. શામ્માયના દીકરાઓ નાદાબ અને અબીશૂર હતા. ૨૯ અબીશૂરની પત્નીનું નામ અબીહાઈલ હતું, જેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો. ૩૦ નાદાબના દીકરાઓ સેલેદ અને આપ્પાઈમ હતા. પણ સેલેદને કોઈ દીકરો ન હતો અને તેનું મરણ થયું. ૩૧ આપ્પાઈમનો દીકરો યિશઈ, યિશઈનો દીકરો શેશાન અને શેશાનનો દીકરો આહલાય હતો. ૩૨ શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ યેથેર અને યોનાથાન હતા. પણ યેથેરને કોઈ દીકરો ન હતો અને તેનું મરણ થયું. ૩૩ યોનાથાનના દીકરાઓ પેલેથ અને ઝાઝા હતા. એ યરાહમએલના વંશજો હતા.

૩૪ શેશાનને કોઈ દીકરો ન હતો, ફક્ત દીકરીઓ હતી. શેશાનના એક ચાકરનું નામ યાર્હા હતું, જે ઇજિપ્તનો* હતો. ૩૫ યાર્હા સાથે શેશાને પોતાની દીકરી પરણાવી, જેનાથી યાર્હાને આત્તાય થયો. ૩૬ આત્તાયથી નાથાન થયો અને નાથાનથી ઝાબાદ થયો. ૩૭ ઝાબાદથી એફલાલ થયો અને એફલાલથી ઓબેદ થયો. ૩૮ ઓબેદથી યેહૂ થયો અને યેહૂથી અઝાર્યા થયો. ૩૯ અઝાર્યાથી હેલેસ થયો અને હેલેસથી એલઆસાહ થયો. ૪૦ એલઆસાહથી સિસ્માય થયો અને સિસ્માયથી શાલ્લૂમ થયો. ૪૧ શાલ્લૂમથી યકામ્યા થયો અને યકામ્યાથી અલિશામા થયો.

૪૨ યરાહમએલના ભાઈ કાલેબના*+ દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો મેશા અને મારેશાહના દીકરાઓ. મેશા ઝીફનો પિતા હતો અને મારેશાહ હેબ્રોનનો પિતા હતો. ૪૩ હેબ્રોનના દીકરાઓ કોરાહ, તાપ્પૂઆહ, રેકેમ અને શેમા હતા. ૪૪ શેમાથી રાહામ થયો, જે યોર્કઆમનો પિતા હતો. રેકેમથી શામ્માય થયો. ૪૫ શામ્માયનો દીકરો માઓન હતો. માઓન બેથ-સૂરનો+ પિતા હતો. ૪૬ કાલેબની ઉપપત્ની એફાહે હારાન, મોસા અને ગાઝેઝને જન્મ આપ્યો. હારાનથી ગાઝેઝ થયો. ૪૭ યહદાયના દીકરાઓ રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફાહ અને શાઆફ હતા. ૪૮ કાલેબની ઉપપત્ની માખાહે શેબેર અને તિર્હનાહને જન્મ આપ્યો. ૪૯ સમય જતાં, માખાહને શાઆફ અને શેવા જન્મ્યા. શાઆફ માદમાન્‍નાહનો+ પિતા હતો. શેવા માખ્બેનાનો અને ગિબયાનો+ પિતા હતો. કાલેબની+ દીકરીનું નામ આખ્સાહ+ હતું. ૫૦ એ કાલેબના વંશજો હતા.

એફ્રાથાહના+ પ્રથમ જન્મેલા દીકરા હૂરના+ દીકરાઓ આ હતા: શોબાલ જે કિર્યાથ-યઆરીમનો+ પિતા હતો, ૫૧ સાલ્મા જે બેથલેહેમનો+ પિતા હતો અને હારેફ જે બેથગાદેરનો પિતા હતો. ૫૨ શોબાલ જે કિર્યાથ-યઆરીમનો પિતા હતો, તેના દીકરાઓ આ હતા: હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોકો. ૫૩ કિર્યાથ-યઆરીમનાં કુટુંબો આ હતાં: યિથ્રીઓ,+ પૂથીઓ, શુમાથીઓ અને મિશ્રાઈઓ. તેઓમાંથી સોરાથીઓ+ અને એશ્તાઓલીઓ+ આવ્યા. ૫૪ સાલ્માના દીકરાઓ આ હતા: બેથલેહેમ,+ નટોફાહ અને આટ્રોથ-બેથ-યોઆબના લોકો, માનાહાથના અડધા ભાગના લોકો તથા સોરઈના લોકો. ૫૫ યાબેસમાં રહેનારા શાસ્ત્રીઓનાં* કુટુંબો આ હતાં: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. તેઓ કેનીઓ+ હતા, જેઓ હામ્માથના વંશજો હતા. હામ્માથ રેખાબના+ કુટુંબનો પિતા હતો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો