નિર્ગમન ૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ કુટુંબો પ્રમાણે લેવીના દીકરાઓ+ ગેર્શોન, કહાથ અને મરારી.+ લેવી ૧૩૭ વર્ષ જીવ્યો હતો. ગણના ૨૬:૫૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૭ કુટુંબો પ્રમાણે લેવીઓમાંથી+ જેઓની ગણતરી થઈ તેઓ આ હતા: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ; કહાથથી+ કહાથીઓનું કુટુંબ; મરારીથી મરારીઓનું કુટુંબ. ૧ કાળવૃત્તાંત ૨૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પછી દાઉદે લેવીના દીકરાઓ પ્રમાણે આ સમૂહો પાડ્યા:*+ ગેર્શોન, કહાથ અને મરારી.+
૫૭ કુટુંબો પ્રમાણે લેવીઓમાંથી+ જેઓની ગણતરી થઈ તેઓ આ હતા: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ; કહાથથી+ કહાથીઓનું કુટુંબ; મરારીથી મરારીઓનું કુટુંબ.