વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૫:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ એવી દરેક વ્યક્તિને છાવણી બહાર મોકલી દે, જેને રક્તપિત્ત* થયો હોય,+ જેને સ્રાવ વહેતો હોય+ અને જે શબને અડકવાથી અશુદ્ધ હોય.+

  • ગણના ૧૯:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ શબને અડકનાર માણસ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+

  • ગણના ૧૯:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ જો ખુલ્લી જગ્યામાં કોઈ માણસ કોઈ શબને કે તલવારથી માર્યા ગયેલા માણસને કે માણસના હાડકાને કે કબરને અડકે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો