વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૩૫:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ એ શહેરો તમને લોહીનો બદલો લેનારથી આશ્રય આપશે,+ જેથી ન્યાયાધીશો* આગળ ખૂનીનો ન્યાય થતા પહેલાં, તેને કોઈ મારી ન નાખે.+

  • યહોશુઆ ૨૦:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ તેણે એમાંના કોઈ એક શહેરમાં નાસી જવું+ અને શહેરના દરવાજા આગળ ઊભા રહેવું.+ તેણે એ શહેરના વડીલોને પોતાની હકીકત જણાવવી. પછી વડીલો તેને શહેરમાં આવવા દેશે. તેઓ તેને પોતાની વચ્ચે રહેવાની જગ્યા આપશે અને તે તેઓ સાથે રહેશે. ૫ જો લોહીનો બદલો લેનાર તેની પાછળ પડ્યો હોય, તો વડીલોએ ખૂનીને તેના હાથમાં સોંપવો નહિ. તેનાથી અકસ્માતે* કોઈનું ખૂન થયું છે, તે કંઈ તેને અગાઉ ધિક્કારતો ન હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો