ગણના ૨૬:૫૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ પણ જમીનની વહેંચણી ચિઠ્ઠીઓ* નાખીને કરવી.+ દરેક કુટુંબને તેના કુળને મળેલા વારસામાંથી હિસ્સો મળે. ગણના ૩૩:૫૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૪ તમે ચિઠ્ઠીઓ* નાખીને એ દેશ તમારાં કુટુંબો પ્રમાણે વહેંચી લેજો.+ જો કુળ મોટું હોય, તો એને વધારે વારસો આપજો અને નાનું હોય તો, એને ઓછો વારસો આપજો.+ જેની ચિઠ્ઠી જે જગ્યા માટે નીકળે, તેને ત્યાં વારસો મળશે. તમારા પિતાનાં કુળો પ્રમાણે તમને વારસો મળશે.+
૫૪ તમે ચિઠ્ઠીઓ* નાખીને એ દેશ તમારાં કુટુંબો પ્રમાણે વહેંચી લેજો.+ જો કુળ મોટું હોય, તો એને વધારે વારસો આપજો અને નાનું હોય તો, એને ઓછો વારસો આપજો.+ જેની ચિઠ્ઠી જે જગ્યા માટે નીકળે, તેને ત્યાં વારસો મળશે. તમારા પિતાનાં કુળો પ્રમાણે તમને વારસો મળશે.+