-
ગણના ૨૭:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ સલોફહાદ+ હેફેરનો દીકરો હતો, જે ગિલયાદનો, જે માખીરનો, જે મનાશ્શાનો દીકરો હતો. સલોફહાદ યૂસફના દીકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી હતો. સલોફહાદની દીકરીઓ માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતી. તેઓ આવી અને
-