ગણના ૪:૪૨-૪૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ મરારીના દીકરાઓની નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે થઈ. ૪૩ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી થઈ, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી.+ ૪૪ કુટુંબો પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૩,૨૦૦ હતી.+
૪૨ મરારીના દીકરાઓની નોંધણી તેઓનાં કુટુંબો અને પિતાના કુટુંબ પ્રમાણે થઈ. ૪૩ ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી થઈ, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવા સોંપણી મળી હતી.+ ૪૪ કુટુંબો પ્રમાણે તેઓની કુલ સંખ્યા ૩,૨૦૦ હતી.+