ગણના ૩:૩૩, ૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ મરારીથી માહલીઓનું કુટુંબ અને મૂશીઓનું કુટુંબ આવ્યાં. એ મરારીનાં કુટુંબો હતાં.+ ૩૪ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૬,૨૦૦ હતી.+
૩૩ મરારીથી માહલીઓનું કુટુંબ અને મૂશીઓનું કુટુંબ આવ્યાં. એ મરારીનાં કુટુંબો હતાં.+ ૩૪ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૬,૨૦૦ હતી.+