ગણના ૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કર અને તેઓ યાજકો તરીકેની પોતાની જવાબદારી નિભાવે.+ યાજક ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર જગ્યાની નજીક આવે તો, તેને મારી નાખવો.”+
૧૦ તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કર અને તેઓ યાજકો તરીકેની પોતાની જવાબદારી નિભાવે.+ યાજક ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર જગ્યાની નજીક આવે તો, તેને મારી નાખવો.”+