ગણના ૩:૩૦, ૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ કહાથીઓના પિતાના કુટુંબનો* મુખી અલીસાફાન હતો, જે ઉઝ્ઝિએલનો દીકરો હતો.+ ૩૧ તેઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: કોશ,*+ મેજ,+ દીવી,+ વેદીઓ,+ પવિત્ર જગ્યામાં વપરાતાં વાસણો+ અને પવિત્ર સ્થાનની* અંદરના પડદા.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+
૩૦ કહાથીઓના પિતાના કુટુંબનો* મુખી અલીસાફાન હતો, જે ઉઝ્ઝિએલનો દીકરો હતો.+ ૩૧ તેઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: કોશ,*+ મેજ,+ દીવી,+ વેદીઓ,+ પવિત્ર જગ્યામાં વપરાતાં વાસણો+ અને પવિત્ર સ્થાનની* અંદરના પડદા.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+