વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧:૫૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૩ લેવીઓએ સાક્ષીલેખના મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખવા, જેથી ઇઝરાયેલીઓ પર મારો ક્રોધ સળગી ન ઊઠે.+ સાક્ષીલેખના મંડપની સંભાળ રાખવાની* જવાબદારી લેવીઓની છે.”+

  • ગણના ૩:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ “લેવી કુળના લોકોને આગળ લાવ+ અને હારુન યાજક સામે ઊભા કર. તેઓ હારુનની સેવા કરે.+

  • ગણના ૪:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ “કહાથના દીકરાઓ મુલાકાતમંડપમાં જે સેવા કરવાના છે,+ એ ખૂબ પવિત્ર વસ્તુઓને લગતી છે.

  • પુનર્નિયમ ૧૦:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ “એ વખતે યહોવાએ લેવી* કુળને અલગ કર્યું,+ જેથી લેવીઓ યહોવાનો કરારકોશ* ઊંચકે,+ યહોવાની સેવા કરવા તેમની આગળ ઊભા રહે અને તેમના નામે લોકોને આશીર્વાદ આપે.+ આજે પણ તેઓ એમ કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો