વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૩:૩૦, ૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ કહાથીઓના પિતાના કુટુંબનો* મુખી અલીસાફાન હતો, જે ઉઝ્ઝિએલનો દીકરો હતો.+ ૩૧ તેઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: કોશ,*+ મેજ,+ દીવી,+ વેદીઓ,+ પવિત્ર જગ્યામાં વપરાતાં વાસણો+ અને પવિત્ર સ્થાનની* અંદરના પડદા.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+

  • ગણના ૪:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “જ્યારે છાવણીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ પવિત્ર જગ્યાનો બધો સામાન પહેલા ઢાંકી દે.+ પછી કહાથના દીકરાઓ અંદર જાય અને એને ઊંચકે.+ પણ તેઓ પવિત્ર જગ્યાનો સામાન અડકે નહિ, નહિતર તેઓ માર્યા જશે.+ મુલાકાતમંડપની એ બધી વસ્તુઓની જવાબદારી* કહાથના દીકરાઓની છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો