-
ગણના ૨૩:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ ત્યાર બાદ, બલામે બાલાકને કહ્યું: “તમે અહીં તમારા અગ્નિ-અર્પણ પાસે રહો અને હું હમણાં આવું છું. બની શકે કે યહોવા મારી આગળ પ્રગટ થાય. તે મને જે કંઈ જણાવશે, એ હું તમને કહીશ.” એટલું કહીને બલામ એક ઉજ્જડ ટેકરી પર ગયો.
-
-
ગણના ૨૩:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ બલામે બાલાકને કહ્યું: “અહીં તમારા અગ્નિ-અર્પણ પાસે રહો અને હું ઈશ્વર સાથે વાત કરીને આવું છું.”
-