-
ગણના ૪:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પવિત્ર જગ્યાએ સેવા કરવા જે વાસણો+ નિયમિત રીતે વપરાય છે, એ લઈને તેઓ ભૂરા રંગના કપડામાં મૂકે અને એને સીલ માછલીના ચામડાથી ઢાંકે. પછી એને ઊંચકીને લઈ જવા પાટિયા પર મૂકે.
-