૨ રાજાઓ ૧૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ગાદીના દીકરા મનાહેમે તિર્સાહથી+ સમરૂન પર ચઢાઈ કરી. તેણે સમરૂનમાં યાબેશના દીકરા શાલ્લૂમની હત્યા કરી.+ તેને મારી નાખીને મનાહેમ પોતે રાજા બની બેઠો.
૧૪ ગાદીના દીકરા મનાહેમે તિર્સાહથી+ સમરૂન પર ચઢાઈ કરી. તેણે સમરૂનમાં યાબેશના દીકરા શાલ્લૂમની હત્યા કરી.+ તેને મારી નાખીને મનાહેમ પોતે રાજા બની બેઠો.