-
૨ રાજાઓ ૧૫:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ યહૂદાના રાજા અઝાર્યાના શાસનનું ૫૨મું વર્ષ ચાલતું હતું. એ સમયે રમાલ્યાનો દીકરો પેકાહ+ ઇઝરાયેલમાં રાજા બન્યો. તેણે સમરૂનમાંથી ૨૦ વર્ષ રાજ કર્યું.
-