નિર્ગમન ૩૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પછી તેણે ચોખ્ખા સોનાની દીવી+ બનાવી. એની બેઠક, એની દાંડી, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી.+
૧૭ પછી તેણે ચોખ્ખા સોનાની દીવી+ બનાવી. એની બેઠક, એની દાંડી, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી.+