વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૯:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એને તમે કબજે કરો ત્યારે, તમારા પડોશીએ મૂકેલી હદની નિશાની ન ખસેડો,+ જે પૂર્વજોએ નક્કી કરી હતી.

  • પુનર્નિયમ ૨૭:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ “‘જે માણસ પડોશીએ મૂકેલી હદની નિશાની ખસેડે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

  • નીતિવચનો ૨૩:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ વર્ષો પહેલાં જે હદની નિશાની મૂકી હતી, એને તું ખસેડીશ નહિ+

      અથવા કોઈ અનાથની* જમીન પચાવી પાડીશ નહિ.

  • હોશિયા ૫:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ યહૂદાના અધિકારીઓ એ માણસો જેવા છે, જેઓ હદની નિશાની ખસેડે છે.+

      હું મારો કોપ પાણીની જેમ તેઓ પર રેડી દઈશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો