-
અયૂબ ૨૪:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ વેરાન પ્રદેશના જંગલી ગધેડાની+ જેમ ગરીબો ખોરાક શોધે છે;
તેઓ પોતાનાં બાળકો માટે રણપ્રદેશમાં ખાવાનું ફંફોસે છે.
-
-
ગીતશાસ્ત્ર ૧૦૪:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તમારા કહેવાથી ખીણોમાં ઝરાઓ ફૂટી નીકળે છે,
જે પર્વતોની વચ્ચે થઈને વહે છે.
૧૧ એનાથી બધાં જંગલી જાનવરોને પાણી મળે છે.
જંગલી ગધેડાઓ તરસ છિપાવે છે.
-