વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૪:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ હું તેને જોઈશ, પણ હમણાં નહિ;

      હું તેના પર નજર કરીશ, પણ આજકાલમાં નહિ.

      યાકૂબમાંથી તારો નીકળશે,+

      ઇઝરાયેલમાંથી રાજદંડ*+ ઊભો થશે.+

      તે મોઆબના કપાળને* વચ્ચેથી ચીરી નાખશે,+

      અને હિંસાના દીકરાઓની ખોપરી ભાંગી નાખશે.

  • ૨ શમુએલ ૮:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ તેણે મોઆબીઓને પણ હરાવી દીધા.+ તેણે તેઓને જમીન પર સુવડાવીને દોરીથી માપ્યા. બે દોરી માપમાં આવતા માણસોને મારી નાખ્યા અને એક દોરી માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા.+ મોઆબીઓ દાઉદના ગુલામ બન્યા અને તેને વેરો ભરવા* લાગ્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો