ગણના ૨૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ “‘સાતમા મહિનાના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો.+ એ દિવસે તમે રણશિંગડું વગાડો.+
૨૯ “‘સાતમા મહિનાના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો.+ એ દિવસે તમે રણશિંગડું વગાડો.+