ગણના ૧૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “તું ચાંદીને હથોડીથી ટીપીને પોતાના માટે બે રણશિંગડાં* બનાવ.+ લોકોને ભેગા કરવા અને છાવણી ઉઠાવવા સંકેત આપવો હોય ત્યારે એનો ઉપયોગ કર. ગીતશાસ્ત્ર ૮૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ચાંદરાતે* અને પૂનમની રાતે રણશિંગડું વગાડો,+કેમ કે એ આપણા માટે તહેવારનો દિવસ છે.+
૨ “તું ચાંદીને હથોડીથી ટીપીને પોતાના માટે બે રણશિંગડાં* બનાવ.+ લોકોને ભેગા કરવા અને છાવણી ઉઠાવવા સંકેત આપવો હોય ત્યારે એનો ઉપયોગ કર.