ગીતશાસ્ત્ર ૬૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પ્રજાઓ આનંદ મનાવે અને ખુશીનો પોકાર કરે,+કેમ કે લોકોને તમે સાચો ન્યાય તોળી આપશો.+ તમે પૃથ્વીની પ્રજાઓને દોરવણી આપશો. (સેલાહ) ગીતશાસ્ત્ર ૯૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પ્રજાઓમાં જાહેર કરો: “યહોવા રાજા બન્યા છે!+ પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી. તે લોકોને સાચો ન્યાય તોળી આપશે.”+ રોમનો ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+
૪ પ્રજાઓ આનંદ મનાવે અને ખુશીનો પોકાર કરે,+કેમ કે લોકોને તમે સાચો ન્યાય તોળી આપશો.+ તમે પૃથ્વીની પ્રજાઓને દોરવણી આપશો. (સેલાહ)
૧૦ પ્રજાઓમાં જાહેર કરો: “યહોવા રાજા બન્યા છે!+ પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી. તે લોકોને સાચો ન્યાય તોળી આપશે.”+