વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે.+

      પ્રજાઓનો તે અદ્દલ ઇન્સાફ કરશે.+

  • ગીતશાસ્ત્ર ૯૬:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પ્રજાઓમાં જાહેર કરો: “યહોવા રાજા બન્યા છે!+

      પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.

      તે લોકોને સાચો ન્યાય તોળી આપશે.”+

  • ગીતશાસ્ત્ર ૯૮:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ યહોવા માટે આનંદ કરો, કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે* છે.

      તે પૃથ્વી પર રહેનારાઓનો સચ્ચાઈથી ન્યાય કરશે,+

      કોઈ ભેદભાવ વગર તે લોકોનો ઇન્સાફ કરશે.+

  • રોમનો ૨:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ પણ તું હઠીલો છે અને પસ્તાવો કરતો નથી. એટલે ઈશ્વર કોપના દિવસે અદ્દલ ન્યાય કરશે ત્યારે, તને સજા કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો