ગીતશાસ્ત્ર ૮૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે+અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.+