વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૭:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો.+

      તે પોતાના વફાદાર ભક્તોનાં જીવનનું રક્ષણ કરે છે.+

      તે તેઓને દુષ્ટના પંજામાંથી છોડાવે છે.+

  • ગીતશાસ્ત્ર ૧૦૧:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ હું કોઈ નકામી ચીજો તરફ નજર નહિ કરું.

      ખરા માર્ગથી ફંટાઈ જનારાઓનાં કામોને હું સખત નફરત કરું છું.+

      મારે તેઓ સાથે કોઈ લેવાદેવા નથી.

  • નીતિવચનો ૮:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+

      હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+

  • નીતિવચનો ૧૩:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ નેક માણસ જૂઠને ધિક્કારે છે,+

      પણ દુષ્ટનાં કામો શરમ અને અપમાન લાવે છે.

  • રોમનો ૧૨:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.+ જે ખરાબ છે એને ધિક્કારો,+ જે સારું છે એને વળગી રહો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો