વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૦:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ પછી તેમણે મારા મુખ પર નવું ગીત રમતું કર્યું,+

      એટલે કે આપણા ઈશ્વર માટેનું સ્તુતિગીત.

      એ બધું જોઈને ઘણાને નવાઈ લાગશે

      અને તેઓ યહોવા પર ભરોસો મૂકશે.

  • ગીતશાસ્ત્ર ૯૮:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯૮ યહોવા માટે નવું ગીત ગાઓ,+

      કેમ કે તેમણે પરાક્રમી કામો કર્યાં છે.+

      તેમનો જમણો હાથ, હા, પવિત્ર હાથ ઉદ્ધાર અપાવે છે.*+

  • ગીતશાસ્ત્ર ૧૪૯:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪૯ યાહનો જયજયકાર કરો!*

      યહોવા માટે નવું ગીત ગાઓ.+

      વફાદાર લોકોની સભામાં* તેમની સ્તુતિ કરો.+

  • યશાયા ૪૨:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ દરિયામાં જનારા અને એમાં રહેનારાઓ,

      ટાપુઓ અને એમાં રહેનારાઓ,+

      યહોવા માટે નવું ગીત ગાઓ,+

      આખી પૃથ્વી તેમનો જયજયકાર કરો!+

  • પ્રકટીકરણ ૫:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ તેઓ આ નવું ગીત ગાતા હતા:+ “વીંટો લેવા અને એની મહોર ખોલવા તમે યોગ્ય છો, કેમ કે તમારું બલિદાન ચઢાવવામાં આવ્યું. તમારા લોહીથી તમે ઈશ્વર માટે+ દરેક કુળ, બોલી,* પ્રજા અને દેશોમાંથી+ લોકો ખરીદી લીધા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો